Gujarat

આકાશ મા ભેદી ધડાકા થતા લોકો મા કુતૂહલ સર્જાયું, જોવો વિડીઓ

તારીખ 21 જુને રાત્રી ના 10 થી 11 વાગ્યા ના સમયગાળા વચ્ચે ગુજરાત ના જુનાગઢ સહીત અન્ય જીલ્લા ઓ મા આકાશ મા ભેદી ધડાડા જોવા મળ્યા હતા અને લાઈટો લાઇન મા જોવા મળી હતી.

આ ઘટના ના અનેક વિડીઓ વાયરલ થયા હતા જે લોકો એ પોતાના ફોન મા ઉતાર્યા હતા. જ્યારે આ વિડીઓ સોસિયલ મીડીયા વાયરલ થયા હતા ત્યારે અનેક તર્ક વિતર્કો થયા હતા અને ઘણા લોકો એ યુએફો હોવાનો દાવો કર્યો હતો તો કોઈ એ કીધું હતુ કે સેટેલાઇટ છે. લોકો ને એલીયન હોવા ની અફવાને પગલે લોકો ડરી રહ્યા હતા.

વાયરલ વિડીઓ મા અનેક લાઈટો લાઇન મા દેકાય છે અને તે સતત 2 મીનીટ સુધી દેખાય છે ત્યાર બાદ જતી રહે છે. હવે ખરેખર આ કોઈ એલીયન હતા કે કોઈ ખગોળીય ઘટના એ તો તપાસ ના અંતે જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!