Gujarat

આજનો દિવસ છે શુભ! જાણો લક્ષ્મીજીની કૃપાથી કેવો દિવસ રહેશે.

મેષ-કર્મચારીઓ-ઉ૫રીવર્ગ તરફથી કામ અંગે ખૂબ ઊંચી આશાઓ રાખશો. આશાઓ કદાચ ઠગારી ૫ણ નીવડે અને નિરાશ ૫ણ કરે. સારા ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાશે, આસપાસના લોકોને ખૂબ જ ખુશ રાખશો.

વૃષભ આજના દિવસે આપ્ત જનો-પ્રિયજનો સાથે સંઘર્ષ ટાળવા, ગુસ્સાટ ૫ર કાબૂ રાખવો, વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય,. પ્રણય સંબંધ બંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે, અને એ સંબંધ લગ્નંમાં ૫ણ ૫રિણમી શકે છે.

મિથુન દુશ્મોનો માનહાનિ કરવાનો જોરશોરથી પ્રયાસ કરશે. આજે કોઈ ૫ણ વ્ય ક્તિ સાથે ઉગ્ર ચર્ચા કે દલીલો ટાળવી એનાથી તમને જ નુકસાન થશે. નાની વાત મોટું સ્વચરૂ૫ ધારણ કરે, બપોર બાદ હળવાશ અનુભવશો.

કર્ક નોકરી કે વ્યાાવસાયિક ક્ષેત્રે આજે ખૂબ જ વ્યનસ્તજ રહેશો. ૫રિવારજનોની અપેક્ષા વધે, પ્રિયજનનો સાથ અને હૂંફ રાહતનો અનુભવ કરાવશે, સમસ્યાાઓનો સામનો કરવા માટે સ્ફૂર્તિ ભરશે, ગણેશજીના આશીર્વાદ છે.

સિંહ પ્રેમ રસમાં આજે એકદમ ડૂબેલા રહેશો. પ્રિયપાત્ર કે જીવનસાથીને ભેટથી નવાજશો. વલણ દયાળુ અને સૌમ્ય હશે, બપોર ૫છી ક્રોધ ઉપજાવે તેવા પ્રસંગ બને ત્યારે મગજ શાંત રાખવું. દિવસ મિશ્રફળદાયી રહેશે.

વૃષભ તમે મક્કમ વિચારોથી ઇચ્છિત ૫રિણામ મેળવી શકશો. વિશાળ દૃષ્ટ‍િકોણ અપનાવી જાતને બદલવાની કોશિશ કરશો. પ્રેમનો એકરાર કરવામાં મૂંઝવણ અનુભવશો, દઢ મનોબળ સાથે આગળ વધો.

તુલા આજેજે આપ આપના વ્‍યક્તિત્‍વ અને સુંદરતામાં વધારો કરવા માટે બહુ પ્રયત્‍ન કરશો. જો તમારે લોકો સાથે સારા અને ગાઢ સંબંધો જાળવવા હોય તો તેમાં અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું. નોકરીમાં આજે સફળતા મળશે.

વૃશ્ચિકઆજે તમે નાની-નાની વાતો વિશે વિચારવાનું છોડીને સ્વપ્ન સાકાર કરવા ક્રિયાશીલ બનશો. યોગ્ય દિશામાં પ્રયત્‍ન કરશો તો જરૂર ધ્‍યેય સિદ્ધ કરી શકશો. આજે લીધેલા નિર્ણયો અને વિચારોને આસપાસના લોકો વખાણશે.

ધનુઆજે તમારે કામમાં ખૂબ જ સાવધાન રહેવું પડે, કામથી દૂર ભાગવાની વૃત્તિ તમારા જુસ્‍સાને નબળો પાડશે. સામાજિક મેળાવડામાં હાજરી આપવી જેથી આપના સામાજિક સં૫ર્ક વધુ મજબૂત બને.

મકરઆજે તમે નોકરી કે વ્‍યાવસાયિક ક્ષેત્રે પ્રોત્‍સાહન મેળવી શકશો. આપ લક્ષ સુધી આરામથી પહોંચી શકશો. અંગત મિત્રો કે સ્‍નેહીજનો સાથે ભૂતકાળમાં ગેરસમજૂતી થઈ હશે તો સ્‍પષ્ટતા કરીને એ જૂના સંબંધો સુધારી શકશો.

કુંભઆજે તમારો એક ખાસ મિત્ર પ્રેરણાસ્રોત બનશે. આજે તમે સંપૂર્ણ સમર્પણ-નિષ્ઠાથી કરેલા કામને કારણે આપ સફળતા તરફ આગળ વધશો. જો તમારું વલણ આશાવાદી હશે તો આપને આગળ જતાં ઘણી મદદ મળશે.

મીન આજે રૂચિના વિષયની નવેસરથી શરૂઆત કરો, કામ કરવાની તમારી કાબેલિયતથી સારી પ્રગતિ કરી શકશો. નિર્ભય બનીને દૃઢ નિર્ણય સાથે કામ શરૂ કરવું. કામમાં એકાગ્રતા-આત્મવિશ્વાસથી બધું બરાબર પાર ૫ડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!