Religious

આજે આ રાશિ માટે સારો સમય, જાણો આજનું રાશિફળ

મેષ : આજે વરૂથિની એકાદશી- વલ્લભાચાર્ય જયંતીએ ધર્મકાર્ય થાય પરંતુ નોકરી-ધંધાના કામમાં બેંકના કામમાં એકાગ્રતા રાખવી પડે.

વૃષભઃ આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં લાભ-ફાયદો થાય. નાણાંકીય આયોજન બચત થઈ શકે.

મિથુનઃ નોકરી-ધંધાના કામમાં, સગાસંબંધી-મિત્રવર્ગના તેમજ પરિવારના કામમાં વ્યસ્ત રહે. પરંતુ આરોગ્ય સાચવવું પડે.

કર્ક : વલ્લભાચાર્ય જયંતી- વરૂથિની એકાદશીએ ધર્મકાર્યથી – દાન-દક્ષિણા આપવાથી હૃદય-મન પ્રફુલ્લિત રહે. નોકરી-ધંધાના કામ થાય.

સિંહ : આજે આપને શારિરીક – માનસિક કષ્ટપીડા અનુભવાય. વધુ પડતી ચિંતા તણાવ ઉશ્કેરાટમાં દોડધામમાં બિમાર થઇ જાવ.

કન્યા : આનંદ-ઉત્સાહ- શાંતિ સ્વસ્થતા રહે તેવું કામ નોકરી-ધંધાનું – પુત્ર પૌત્રાદિકનું- પત્નીનું થઈ શકે. ધંધો આવક થાય.

તુલા પુત્ર-પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્યમાં નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે પરંતુ તમારુ આરોગ્ય સાચવીને દોડદામ કરવી.

વૃશ્ચિક : વલ્લભાચાર્ય જયંતી- વરૂથિની એકાદશીએ ધર્મકાર્યમાં, નોકરી ધંધાના – ઘર પરિવારના કામમાં આનંદ રહે. પરદેશનું કામ થાય.

ધનઃ છાતીમાં પીઠમાં કમરમાં પગ સાંધામાં દર્દ પીડાના કારણે સગા સંબંધી મિત્રવર્ગની ચિંતાના કારણે નોકરી-ધંધાના કામમાં રુકાવટ રહે.

મકર : વલ્લભાચાર્ય જયંતી- વરૂથિની એકાદશીએ ધર્મકાર્યથી, નોકરી ધંધાના કામથી વ્યસ્તતા રહે પરંતુ આદનંથી કામ કરી શકો.

કુંભ : નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં, બેંકના કામમાં સાનુકુળતા રહે. પ્રવૃત્તિની વ્યસ્તતામાં આરામ મળે નહીં.

મીન : આજે વલ્લભાચાર્ય જયંતી- વરૂથિની એકાદશીએ ભક્તિ- પૂજા મંત્રજાપથી ધર્મકાર્યથી આનંદમાં રહો પરંતુ શાંતિ જાળવવી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!