આ છે લેડી સિંઘમ સોસિયલ મીડીયા પર છે હજારો Followers, જોવો ફોટોસ
Instagram એક એવુ સોસીયલ મીડીયા માધ્યમ છે જયા એક્ટર અને ક્રિકેટર જેવા સિતારાઓ હંમેશા એકટીવ રહેતા હોય છે અને પોતના ફોટોસ અપલોડ કરતા હોય છે પરંતુ આજે અમે તમને જેની વાત કરવાના છીએ તે એક લેડી પોલીસ ઓફીસર છે જેના Instagram પર હજારો ફેન છે. અને તેની પર્સનાલીટી ને કારણે લેડી સિંઘમ નામે જાણીતી બની છે.
અમે અહીં જે સ્ત્રી પોલીસ મહીલા પોલીસ ની વાત કરી રહ્યા છીએ તે છે અનિતા ફાસાતે-ભાગીલે. તે મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેરની છે. તેની પોસ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે. ઇન્સ્ટાગ્રામ પર, તે યુનિફોર્મ સાથે તેના ખૂબ સ્ટાઇલિશ ફોટા શેર કરે છે.
તેમને જોતા એવું લાગે છે કે જાણે તે કોઈ પોલીસની ભૂમિકા ભજવનારી કોઈ ફિલ્મની અભિનેત્રી છે. અનિતા એક પોલીસ ઓફિસર ની સાથે હાઉસ વાઈફ પણ છે અને તે તની જવાબદારી સારી રીતે નીભાવે છે.
અનિતા તેની ફરજ અને અંગત જીવનમાં ખૂબ જ સંતુલન રાખે છે. અનિતા તેની પુત્રીની ખૂબ નજીક છે. તે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તાજેતરમાં જ તેની પુત્રી સાથેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જે હજારો લોકો એ જોયો હતો.