Entertainment

આ વિદેશી બિલ્ડર શિવજી અને હનુમાનજીનો સૌથી મોટો ભક્ત છે! જાણો આવું કેમ બન્યું..

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોરેન મેનની તસ્વીર બહુ વાયરલ થઈ રહી છે, આ ફોટોમાં તે ભગવાન શિવ અને હનુમાન પૂજા કરી રહ્યું છે. તમને આ જાણીને અને જોઈને એવું લાગશે કે ખરેખર આવું હોઈ શકે? હા આ વાત સાચી છે, ઘણાં એવા લોકો વિદેશીઓ પણ છે જે આપણા હિન્દૂ ધર્મમાં વિશ્વાસ અને આસ્થા રાખે છે. સૌ કોઈ જાણે છે કે આપણો ધર્મ સૌ માટે એક જ છે, જેમાં વ્યક્તિ રંગ, જાતિ કે, લિંગ ભેદભાવ નથી જોતો.

હાલમાં તો  સોશિયલ મીડિયામાં જોહાન લુકાસની ઘણી તસવીરો છે.  ક્યાંક તે ભગવાન શિવને જળ ચડાવી રહ્યો છે તો ક્યાંક તે હનુમાનના દર્શન કરી રહ્યો છે, તેવા  ફોટાની સામે આવ્યા છે, ત્યારે સૌ કોઈ ચોંકી ગયા છે કે, ખરેખર આ વ્યક્તિ કોણ છે? ચાલો ત્યારે આપણે તેના વિશે વધુ જાણીએ.

 જોહાન લુકા કોણ છે? જોહાન લુકા દક્ષિણ આફ્રિકાના બોડીબિલ્ડર છે જેણે બોડી બિલ્ડિંગમાં પોતાનું નામ રોશન કર્યું છે.  આ એક અભિનેતા છે, તેમજ રક્તપિત્ત છે. તે “ઇવોલ્યુશન ન્યુટ્રિશન સ્પોર્ટ્સ” બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.  તાજેતરમાં, થાણે તેમની કંપનીના ગતિ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.  કામ પૂરું થયા પછી, તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી અને તે ચિત્ર તેમની સાથે લોકપ્રિય બન્યું જ્યારે કોઈ પત્રકારે તેમને પૂછ્યું કે શું તે સનાતન ધર્મમાં વિશ્વાસ કરે છે. આ જ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!