કોરોના કાળ મા આ પાચ પ્રકાર ના ખોરાક છે ખુબ ઉપયોગી, રહેશે ઓકસીજન લેવલ હંમેશા ઉપર
કોરોના કાળ મા ઈમ્યુનીટી વધારવામાં માટે આપણે અનેક તરકીબો કરતા હોઈએ છીએ આની સાથે આપણે પોતાના ખોરાખ મા પણ આટલુ જ ધ્યાન આપવુ જોઈએ આજે અમે તમને જણાવીશું કે કેવા પ્રકાર નો ખોરાક લેવાથી ઓકસીજન લેવલ ઉચુ રહેશે.
સંતરા:- સંતરા આપણા સ્વાસ્થ માટે ઘણા દાભદાયી છે ખાસ કરીને કોરોના કાળ મા સંતરા ખાવાની સલાહ ડોક્ટર આપે છે જેનુ મુખ્ય કારણ છે સંતરા મા વિટામિન એ રહેલુ છે આ ઉપરાંત એસીડ, પોટેશિયમ જેવા તત્વો પણ પણ હોય છે.
ઝીંગા:- ઝીંગા એક નોનવેજ ભોજન છે જે ઘણા લોકો આહાર મા નથી લેતા હોતા પણ પણ ઝીંગા ઘણા ફાયદાકારક હોય છે તેમા રહેલા વિટામિન B12, ફોસફરસ, આયોડીન અને કોપર હોય છે.
બદામથી ભરપુર દૂધ- બદામના દૂધમાં ઘણા બધા વિટામિન અને ખનિજો હોય છે, જેમ કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોલેટ રાયબોફ્લેવિન, થાઇમિન અને વિટામિન સી, ઇ અને બી ઘણા ફાયદાકારક હોય છે.
સફરજન- હિમોગ્લોબિન વધારવા માટે સારો સ્રોત છે. સફરજનમાં એન્ટીidકિસડન્ટો, ફ્લેવોનોઇડ્સ અને ફાઇબર હોય છે, જેમાં ફાયટોન્યુટ્રિએન્ટ્સ, બી કોમ્પ્લેક્સ વિટામિન, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે.