કોલેજ ના વિદ્યાર્થી એ જે કર્યુ એ જાણી હોશ ઉડી જશે
આજ કાલ ના યુવાનો મોજ શોખ ખાતર શુ કરે એ નક્કી નહી. એવો એક કિસ્સો સુરત મે સામે આવ્યો જે જેમા વેસુમાં કોલેજીયન યુવકે પ્રેમિકાને ભગાડી જવા માટે એક કાં-ડ કર્યુ છે. જેમાં વેપારી ના પિતા ને એરગ-ન થી ધમકાવી કાર ની લું-ટ ચલાવી હતી. ત્યાર બાદ પો લીસે તપાસ મા સીસીટીવી ને આધારે આ યુવક અને તેની પ્રેમીકા ને નવસારી ટોલનાકા પરથી પકડી પાડ્યો હતો. જ્યાં પ્રેમીકા ને એવુ કીધું હતુ કે મિત્ર ની કાર છે.
કાપડના વેપારી મનોજ જૈન કે જેવો વેસુ જોલી રેસીડન્સીમાં રહે છે તેવો 21મી તારીખે સવારે પિતાની તબિયત સારી ન હોવાથી ડોકટરને બતાવી ઘરે આવી રહ્યા હતા. ત્યારે વેસુ આગમ આર્કેડ પાસે મનોજ પોતાના પિતા ને કાર મા બેસાડી ને મેડીકલે દવા લેવા ગયા હતા ત્યારે યુવક કાર પાસે આવી ડ્રાઈવર ની સીટ પર બેસી ગયો હતો અને મનોજ ના પિતા ને ધ મકી આપી હતી કે ઉતરજા નહી તો ઠોક દુંગા આવુ કહી ને તેના પિતા ને ચાલતી કાર માથી ધક્કો માર્યો હતો.
સુરત ક્રા ઇમબ્રાંચે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી હતી અને તપાસ મા માલુમ પડયું કે તેવો નવસારી તરફ ભાગતા જોઈ પોલીસને જાણ કરતા નવસારી ટોલ પ્લાઝા પરથી યુવક-યુવતીને પકડી લીધા હતા. પૂછપરછમાં કોલેજીયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા(19)(રહે.સરગમ સોસા, પુણા)હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થી કશ્યપ મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. અને એ રગન ઓનલાઈન મંગાવી હતી જ્યારે ગુગલ પર સર્ચ સૌથી સસ્તુ શહેર સર્ચ કરતા કાનપુર જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હતા. યુવક પાસેથી કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કરી હતી.