પુરુષ નુ લીંગ કેટલુ જાડુ અને લાંબુ હોય તો સ્ત્રી ને સંપૂર્ણ સંતોષ મળે છે જાણો
સમાગમ અને સેક્સ ને લય ને અવ નવા દાવાઓ લોકો કરતા હોય છે અને જાણવા મા રસ હોય છે એમા એક બાબત ઘણા પુરુષો ને સતાવતી હોય છે કે સ્ત્રી ઓ ને સંતોષ આપવા માટે લિંગ ની સાઈઝ કેવી હોવી જોઈએ.
આ બાબત પર એકસપોર્ટ ની રાઈ જાણીએ તો તેમનુ કહેવુ છે કે યુવાનો ની માનસિકતા પોર્ન ફીલ્મ જોયા બાદ વધી છે કે લીંગ જાડુ અને મોટુ હોવુ જોઈએ ફીલ્મ મા જે પાત્ર હોય તેમની સાથે સરખામણી કરવી તે યોગ્ય નથી. આ ઉપરાંત તેવો જણાવે છે કે ઘણા યુવાનો લિંગ જાડુ અને મોટુ કરવા માટે પુછપરછ કરતા હોય છે પરંતુ આમ કરવાનો કોઈ જ ફાયદો જાતીય જીવનમાં થતો નથી.
જ્યારે ડોક્ટરની પ્રેક્ટિસમાં સામે આવ્યું છે કે, પુરુષનું લિંગ નોર્મલ જ હોય છે માત્ર 2 ઇંચ કે તેનાથી વધુ પુરુષનું લિંગ પણ સ્ત્રીને સારો સંતોષ આપી શકે છે. ત્યારે સેક્સ કેટલી વાર કરો તે મહત્વનું નથી. તમે કેટલું ખાવ છો તે મહત્વનું નથી પરંતુ કેટલું પચાવી શકો તે મહત્વનું છે તે પ્રકારે ઇન્ટીમેશન દરમિયાન બંન્ને એકબીજામાં ઓતપ્રોત થઇને એકબીજાને કેટલો સંતોષ આપી શકે તે મહત્વનું છે.