India

માતા પિતા ના નામે કલંક ! બાળકી ને હોસ્પીટલ મા મુકી ને જ ભાગી ગયા કારણ જાણી

સામાન્ય રીતે જો કોઈ બાળક ને કુદરતી શારીરિક ખોડખાપણ હોય તો આવા સંજોગો મા માતા પિતા દ્વારા તેને વધુ પ્રેમ મળતો હોય છે અને તેની વધુ કાળજી દેતા હોય છે પરંતુ તાજેતર મા એક કિસ્સો આના વિરુધ્ધ મા જોવા મળ્યો છે જેમાં એક નિષ્ઠુર માતા પિતા એક બાળકી ને હોસ્પીટલ મા મુકી ને જતા રહયા છે આવું કારણે એ હતું કે બાળકી ના પગ ઊંધા હતા.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના હરદાની જિલ્લામાં આવેલી એક હોસ્પિટલમાં એક મહિલાએ અસામાન્ય બાળકીને જન્મ આપ્યો હતો. આ અસામાન્ય બાળકીના બંને પગ ગોઠણથી ઊંધા છે અને પંજા પીઠ તરફ છે આ વાત ની જાણ થતા ની સાથે જ બાળકી ના માતા પિતા અને હોસ્પીટલ મા છોડી ને જ જતા રહ્યા હતા.

આ બાળકી ના માતા પિતા ને શોધવા માટે હોસ્પીટલે પોલીસ ની મદદ લીધી હતી અને તપાસ મા જામવા મળ્યુ હતુ કે ખીરકિયા બ્લોકના ઝાંઝરીના રહેવાસી અને પતી નુ નામ વિક્રમ છે આ ઉપરાંત જો બાળકી ની વાત કરવા મા આવે તો હાલ તે કરતા ની બહાર છે અને બાળકી નો વજન 1.600 કીલો જેટલો છે સામાન્ય રીતે બાળક નો વજન 2.500 કીલો થી વધારે હોય છે ડોક્ટર ના જણાવ્યા અનુસાર આવુ થવાનું કારણ માતા ના ગર્ભ ની સાઈઝ નાની હોય ત્યારે થાય છે અને લાખો મા એક/બે કેસ આવા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!