Entertainment

વૃધ્ધે દીકરી ની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા! અને બીજે જ દિવસે તલાક માંગ્યા કારણ જાણી ચોકી જશો

અબહ સરના નામના ઈન્ડોનેશિયાના વૃદ્ધે તાજેતરમાં જ 17 વર્ષની એક યુવતી નોની સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન ખુબ ચર્ચા નો વિષય બન્યા હતા. અબહ સરના 78 વર્ષના છે. અને આટલી નાની ઉંમર ની છોકરી સાથે લગ્ન કર્યા લોકો એ એની ખુબ ટીકા કરી હતી.

જોકે હવે અબહ સરનાએ તેની પત્નીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અબાહના કહેવા પ્રમાણે હવે તે નોનીથી અલગ થવા જઇ રહ્યો છે. અબહના આ નિર્ણયને લીધે યુવતીના પરિવારજનો ખૂબ જ દુખી છે અને તેઓ આ સંબંધને તોડી ન નાખવાના પ્રયાસ કરી રહ્યા છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, નોનીને અબહ સાથે રહેવામાં કોઈ સમસ્યા નથી. આ વિશે દુલ્હનની બહેન ઇયને કહ્યું કે આ સમાચાર સાંભળીને હું ચોંકી ગઈ. કારણ કે અત્યાર સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ અચાનક મને ખબર નથી કે તેણે આ નિર્ણય શા માટે લીધો. આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું. અબહ સરના સાથે પણ પરિવારને કોઈ સમસ્યા નહોતી. જોકે આહના પરિવારજનોને આ લગ્ન અંગે થોડો વાંધો હતો

78 વર્ષીય આબાહના જણાવ્યા અનુસાર, લગ્ન પહેલાં નોની ગર્ભવતી હતી. જેના કારણે તેણે નોનીને છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ નોનીની બહેને આ આરોપને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે આબાહ છૂટાછેડા મેળવવા માટે આ બધું કહી રહ્યો છે. આબાહે આક્ષેપ પણ કર્યો છે કે લગ્ન સમયે તેણે 50 હજાર રૂપિયા, મોટર સાયકલ, ગાદલા અને બીજી વસ્તુઓ કન્યા માટે મોકલી હતી. આ ઉપરાંત લગ્નમાં નોની નવીતાના પરિવારના સભ્યો વતી મોટી રકમનો દહેજ પણ આપવામાં આવ્યો હતો. જેના કારણે આ મામલો પણ દેહજ ગણાવાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!