Gujarat

શા માટેબબ્રાઝીલ માં છે મહારાજ કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ! મહારાજના લીધે બ્રાઝીલની અર્થતંત્ર વૃદ્ધિ આવી હતી.

ભાવનગરનાં કૃષ્ણ કુમારસીંહજીએ પોતાના જીવનકાળ દરમિયાન તેવા સદકાર્યો કર્યા કે આજે પણ લોકો તેમને યાદ કરે છે! કહેવાય છે ને કે, જીવન એવું જીવી જાણો કે વર્ષો સુધી લોકોના હદયમાં તમે જીવંત રહો! ખરેખર મહારાજનું જીવન એકદમ નિર્મળ અને સરળ હતું તેમના વ્યક્તિત્વ અને કરૂણતા ને લીધે માત્ર ભારત જ નહીં પરતું અનેક દેશોનું પણ કલ્યાણ કર્યું તેનું ઉત્તમ ઉદાહરણ છે, બ્રાઝીલ દેશ જ્યા મહારાજની પ્રતિમા સાંસદ ભવનમાં રાખવામાં આવી છે.

ખરેખર આ એક આપણા સૌ માટે ગૌરવની વાત કેહવાય કે આપણા ગુજરાતનાં મહારાજનું સ્થાન અને ત્યાં લોકો તેમને પૂજનીય અને સન્માનીય ગણે છે. બ્રાઝીલમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે કારણે બ્રાઝીલ દેશનો ડેરી ઉધોગમાં સફળતા મળી છે તો તેની પાછળ માત્રને માત્ર મહારાજનો ફાળો છે જેના લીધે બ્રાઝીલ સમૃદ્ધ બન્યો.

વાત જાણે એમ છે કે, બ્રાઝીલ ન સિડની નામના વ્યક્તિ મહારાજ મિત્ર હતા અને તેમને કહ્યું હતું કે મને એવી કંઈક ભેટ આપો જેથી અમારો દેશ તમને સદાય યાદ રાખે. આ કારણે મહારાજ કંઈક વિચાર્યુ અને એક ગીર નદી આપ્યો જેનું નામ કૃષ્ણ હતું. આ ગીર નંદીની સાથે મહારાજે તેમની400 ગીર ગાયો પણ ભેટમાં આપી આ તમામ ગીરોની ગાયોમાં નંદીનું ખૂન વહેતુ હતું.

બ્રાઝીલ ખૂબ જ સમૃદ્ધ બન્યો અને આ ગીર ગાયો તેમની ઇકોમોની બદલી નાખી અને આ જ કારણે લોકો તેમને આટલા માને છે અને આજે તેમના દેશમાં અનેરું સ્થાન આપ્યું. આ વ્યક્તિ તો આજે પણ એ નદીના મૃતદેહને સાચવીને રાખ્યો છે! ખરેખર આ તમામ ગાયો રોજનું 30 – 40 લીટર દૂધ આપે છે અને આજે પણ બ્રાઝીલમાં ગીર ગાયો છે જેનું શ્રેય મહારાજને જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!