સાંઢડી પર બેઠી ને રુપિયા ઉડાડવા ગયો અને પછી થયુ એવુ કે, જોવો વિડીઓ
હાલ સોસીયલ મીડીયા પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે અને લોકો કોમેન્ટ શેર કરી ને આનંદ માણતા હોય પરંતુ ઘણી ઘટના ઓ મા ઈજા પણ થતી હોય છે.
હાલ ફેસબુક મા એક એવો જ વિડીઓ વાયરલ થયો છે જેમાં કોઈ પ્રસંગ મા કોઈ યુવક સાંઢડી પર ચડી ને રુપિયા ઉડાડવા જય રહ્યો છે પરંતુ પ્રાણી ઓ નુ નકકી ના હોય એમ સાંઢડી અચાનક વિફરી અને બેકાબુ બની હતી. ત્યાર બાદ તેને લોકો એ કંન્ટ્રોલ મા લીધી હતી.
— Today Gujarat (@today_gujarat) March 16, 2021
— Today Gujarat (@today_gujarat) March 16, 2021