સાસુમા એ લગ્નની પહેલી રાતે વહુને પોતાના ચારે દીકરા સાથે શારીરિક સંબંધ બાધવાનું કહ્યું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્ન એ બે પરિવાર વચ્ચે નો સંબંધનું પરિણામ છે, જે વિશ્વાસના નિવ પર બને છે.
આજે આપણે એક એવી ઘટના વિશે જાણવાનું કે જેને જાણીને તમે ચોંકી જશો. આ વાત છે ઉત્તર પ્રદેશનીજ્યાં એક મહિલા સાથે સુહગરાતના દિવસે જ એવી શરમનાક ઘટના ઘટી.
નવા નવા લગ્ન કરીને આવેલી નવવધૂ સાથે બન્યું એવું કે, તેના સાસુમા એ તેની વહુને કહ્યું કે, તારે મારા ચારે દીકરાઓ સાથે શારીરિક સંબંધ બાધવો જોશે જ્યારે આ યુવતીએ આવું કરવાની ના પાડી તો તેને ધમકી આપવામાં આવી અને તેની સાથે જબરદસ્તી કરવામાં આવી.
છેલ્લા 4 મહિના સુધી તેને તમામ ભાઈઓ સાથે સંબંધ બાંધવો પડ્યો અને હદ તો ત્યાં થઈ ગઈ કે, તેને આ કરવાની ના પાડી તો તેના કપડાં કાઢીને તેમે મારવામાં આવી તેમજ તેની પાસે 3 લાખ રૂપિયાનું દહેજ માગવામાં આવ્યુ, આખરે પોલીસને આ વાતની જાણ કરતા કેસ દાખલ કરવામાં આવ્યો.
લગ્ન એ બે લોકોનું નહીં પણ બે પરિવારોનું જોડાણ છે, જ્યાં એક બીજા પર વિશ્વાસ કરીને નવા સંબંધની પાયો નાખવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં દુલ્હન સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે, તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. પ્રથમ, અહીં નાના ભાઈને બતાવવું અને તેના બદલે મોટા ભાઈ સાથે લગ્ન કરાવવું. ત્યારબાદ લગ્નના બીજા દિવસે સાસુ-સસરાએ તેના ચાર પુત્રો સાથે કન્યાને શારીરિક સંબંધ બાંધવાની ફરજ પડી હતી.
ખરેખર, આ આશ્ચર્યજનક કિસ્સો દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદનો છે. જ્યાં લગ્નના બે મહિના બાદ નવી પરણિત કન્યા તેની દુખ દાયક કથા લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યારે તેણે પોલીસને તેની કમનસીબી વિશે જણાવ્યું ત્યારે તે ચોંકી પણ ગયા હતા