અંબાણી પરિવાર જે ઘરમાં રહેવા આવ્યા તે ટાઉનશીપને જોઈને એન્ટીલિયાને ભૂલી જશો.
હાલમાં જ્યાં જુઓ ત્યાં કોરોના મહામારીની જ ચર્ચા થઈ રહી છે, ત્યારે અંબાણી પરિવારની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હાલમાં થોડા દિવસ પહેલા જ અંબાણી પરિવાર તેમના જામનગરનાં ટાઉનશીપમાં રહેવા આવી ગયા છે ત્યારે આ વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૌ લોકો કઈ રહ્યા છે, કે જો તમારે અંબાણી પરિવાર થી વધુ વહીવટ હોય તો જ ઘરની બહાર નીકળશો.મુંબઈમાં કોરોના નો કહર વર્તાય છે ત્યારે એન્ટીલ્યા છોડીને તેઓ જામનગરના ટાઉનશીપમાં આવેલ બંગલોમાં રહેવા આવી ગયા છે. આ ટાઉનશીપ એન્ટીલિયાથી પણ વિશેષ અને સુંદર છે.
અહીંયા રિલાઇન્સ નાં તમામ કર્મચારીઓ રહે છે તેમજ અહીંયા તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંયા રમત ગમત અને હરવા ફરવા માટે નાં સસ્થાનો પ્રકૃતિ ઉધાન તેમજ બાગ બગીચો આ સિવાય સ્વિમિંગ પુલ આવેલ છે.
રિલાયન્સ ટાઉનશીપ વિશાળ છે તેમજ અહીંયા અંબાણી જી નું ઘર આવેલું છે જ્યાં અવારનવાર તેઓ અહીંયા આવે છે. જ્યાં તમામ સુખ સુવિધાઓ છે.
જે એન્ટીલિયામાં છે હાલમાં જ અંબાણી ને ત્યાં પૌત્ર નું આગમન થયું છે ત્યારે હવે સૌ પરિવાર જામનગરમ છે.