આજે ભૌમવતી અમાસ, મહાદેવ ને આ રીતે કરો ખુશ જીવન મા પણ ધન ની નહી થાય કમી
આજે સોમવતી અમાસ છે અને તારીખ છે 11 મે દેવો ના દેવ મહાદેવ ભોળાનાથ છે અને સૌના સૌના પર તેની કૃપા રહેતી હોય છે. આજે ભૌમવતી અમાસ ના રોજ મહાદેવ ની કૃપા વિષેશ રહેતી હોય છે.
આજ ના દિવસે દાન પુણ્ય કરવાથી વિશેષ લાભ થાય છે ધણા લોકોને હંમેશા ધન ની કમી રહેતી હોય છે તો આજ નો દીવસ આવા લોકો માટે વિષેશ જે આજ ની અમાસે આ સમસ્યા નુ નિરાકરણ કરવા માટે ખુબ સારો સમય છે.
આજ ના દીવસે ઘરે જ મહાદેવ ની આરતી અને પુજા કરો અને મહાદેવ ને ખુશ કરવા માટે મહાદેવ ના બધા નામ નો જાપ કરો અને મહા મૃત્યુંજય મંત્ર નો પણ જાપ કરો અને ગાય ને એક રોટલી અને અને શક્ય હોય તો ગરીબ ને ભોજન કરાવો અને ભોજન મા ગોળ આપવો જોઈએ.આ ઉપાય કરવાથી મહાદેવ રાજી થશે અને ધન નો ઉણપ ઓછી થશે