આજે રામ નવમી, જાણો કેવી અસર પડશે તમારા જીવન પર આજનું રાશિફળ
મેષ : આજે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, રામનવમી, સહજાનંદ જયંતીએ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. નોકરી ધંધાના કામમાં પ્રગતિ થતી જાય,
વૃષભઃ ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, રામનવમી, સહજાનંદ જયંતીએ આનંદ ઉત્સાહમાં રહો. કાર્ય સફળતા- પ્રગતિ રહે. ધર્મકાર્ય થાય.
મિથુનઃ રામનવમી, સહજાનંદ જયંતીએ નોકરી-ધંધાના કામમાં કાર્ય સફળતાથી આનંદમાં રહો. ફાયદો-લાભ થાય.
કર્કઃ ધર્મકાર્યમાં હૃદય-મનની એકાગ્રતાથી શાંતિ- હળવાશ-આનંદ અનુભવો. રૂકાવટવાળા કામ ઉકેલવામાં સાનુકૂળતા થતી જાય.
સિંહ : આજે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, રામનવમી, સહજાનંદ જયંતીએ ધર્મકાર્યમાં ખર્ચ થાય પરંતુ આનંદ રહે. નોકરી-ધંધામાં લાભ થાય.
કન્યા : ચૈત્રી નવરાત્રિની સમાપ્તિએ હળવાશ- રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના – ઘર પરિવારના સંતાનના કામમાં આનંદ રહે.
તુલાઃ નોકરી-ધંધાના કામમાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. પુત્ર-પૌત્રાદિકના – પરિવારના ધાર્મિક શુભકાર્યની ચર્ચા વિચારણા થાય.
વૃશ્ચિકઃ ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, રામનવમી, સહજાનંદ જયંતીએ ધર્મકાર્યમાં આનંદ-ઉત્સાહ રહે. વ્યવહારિક- સામાજીક કામ થઇ શકે.
ધન : આપના ધાર્મિક- સામાજીક- વ્યવહારિક કામમાં આજે આપે તન-મન ધન- વાહનથી સંભાળવું. તબિયત સાચવવી.
મકર : આજે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, રામનવમી, સહજાનંદ જયંતીએ ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. આનંદ-ઉત્સાહથી કામ કરી શકો.
કુંભ : નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક- સામાજીક ધાર્મિક કામમાં આજે આનંદ-ઉત્સાહ રહે. જુના – નવા સંબંધ-સંસ્મરણો તાજા થાય.
મીન : આજે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિએ, રામનવમી, સહજાનંદ જયંતીએ ધર્મકાર્યમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં આનંદ રહે.