આ રાશિ ના જાતકો ને આજે આકસ્મિક લાભ થશે, જાણો આજનું રાશિફળ
મેષઃ આજે ત્રીજ ઑઆ દીવસે નોકરી ધંધાના કામમાં, સામાજીક કામમાં, ધર્મકાર્યમાં શાંતિથી પસાર કરવો પડે.
વૃષભ : જાહેર સંસ્થાકીય કામમાં, સરકારી રાજકીય કાનુની કામમાં, નોકરી ધંધાના કામમાં આજે ગાફેલ રહેવું નહીં. સજાગતા રાખવી.
મિથુનઃ આજે તમારા અંગત કામમાં ધ્યાન આપી શકો. તે સિવાય સરકારી કામ સ્થગિતતાવાળું રહે. સીઝનલ ધંધો થાય.
કર્ક : સરકારી-રાજકીય-કાનૂની કામ પોલીસ ખાતાને લગતા કામમાં, પતિ પતીના કાનૂની વિવાદમાં, નોકરી ધંધાના કાનૂની વિવાદમાં મુશ્કેલી વધે.
સિંહ : મીનારક – કમુરતા પૂરા થવાથી શારિરીક-માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. તમારા નોકરી ધંધાના રોજીંદા કામ સાનુકુળતાથી કરી શકો.
કન્યા : ગ્રહયોગની પ્રતિકૂળતાના કારણે શારિરીક-માનસિક બંધન અસ્વસ્થતામાં અટવાતા જાવ. પારિવારિક કૌટુંબીક કામથી મુશ્કેલી પડે.
તુલા : મીનારક કમુરતાથી સમાપ્તિથી તમારા કામકાજની વ્યસ્તતામાં વધારો થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.
વૃશ્ચિક : ગ્રહયોગની પ્રતિકૂળતામાં શારિરીક માનસિક કષ્ટપીડા સહન કરવી પડે. શસ્ત્ર-અસ્ત્ર-વાહનથી, શસ્ત્રક્રિયાથી પીડા રહે.
ધનઃ નોકરી ધંધાના તમારા રોજીંદા કામ સાનુકુળતાથી કરી શકો. જુના નવા કામ ઉકેલાય. આવક આવવાથી રાહત રહે. અને આકસ્મિક મોટો લાભ થય શકે છે ઉપરાંત રોકાણ કરવાથી વધુ નફો અને ફાયદો થાશે.
મકર : છાતીમાં પીઠમાં દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં. સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્ને મકાન જમીન મીલકતના પ્રશ્ને ચિંતા રહે.
કુંભ : આત્મ વિશ્વાસથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. યશ સફળતા મળે માન સન્માન મળે. આનંદ રહે.
મીનઃ બીપીની વધઘટ, શ્વાસ લેવાની તકલીફ, ચામડીના લોહી વિકારની દર્દપીડા, પુત્ર પૌત્રાદિકની ચિંતાથી બેચેની રહે.