ઉદ્યોગપતિના દીકરાએ થાઈલેન્ડ કોર્લ ગર્લ સાથે અંગત પણ માણી અને કોરોનાથી મૃત્યુ થતા ભાંડો ફૂટ્યો.
હાલમાં જ્યાં જુઓ ત્યાં અનેક લોકોની મૃત્યુ થઈ રહ્યું છે, ત્યારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આજકાલ નાં યુવાનો જોશ જોશમાં શું કરે છે તે કોઈ નથી જાણતું અને ક્યારે તેનું પરિણામ આવશે એ પણ નથી વિચારતા. હાલમાં જ એક ઉધોગપતિના દીકરાનું નિધન થયું એ પણ કોરોના ન લીધે પરતું તેની પાછળ એક મોટું રહસ્ય પણ ખુલ્યું.
7 લાખ આપીને બોલાવવામાં આવેલી કોલ ગર્લ જ્યારે 2 દિવસ પછી બીમાર પડી ત્યારે થાઇલેન્ડ એમ્બેસીનો સંપર્ક કર્યો. થાઇલેન્ડ દૂતાવાસે તુરંત આ મામલો ભારત સરકારને પહોંચાડ્યો હતો, ત્યારબાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે 3 મેના રોજ કોલ ગર્લનું મોત નીપજ્યું, ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો અને લખનૌ પોલીસ એક્શનમાં આવી. આ દરમિયાન પોલીસને જાણ થઈ કે ઉદ્યોગપતિના દીકરાએ કોલ ગર્લને 7 લાખ આપીને લખનૌ બોલાવી હતી.
કોલ ગર્લના મોત બાદ શવને હેન્ડઓવર અને અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં પાટનગરની વિભુતીખંડ પોલીસ અટવાઈ ગઈ હતી. પોલીસે થાઇલેન્ડ એમ્બેસીમાં તેનો સંપર્ક કરી તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં.