એક એવું ગામ જ્યાં વર્ષમાં 5 દિવસ સ્ત્રીઓ નીવસ્ત્ર રહે છે, જાણો કારણ તેનું…
આપણો દેશ હિન્દૂ પરંપરાને સાચવીને જીવવાવાળો દેશ છે અહીંયા અનેક રિતી રિવાજોને માનવામાં આવે છે. આજે ભલે આપણે એકવીસમી સદીના છીએ પરંતુ છતાંય આપણી પરંપરા અને આપના રૂઢીચુસ્તા ન બદલાઈ. આજે એવા ગામની વાત કરવાની છે જ્યાં સ્ત્રીઓ વર્ષમાં5 દિવસ નિવસ્ત્ર રહેવું પડે છે. હવે વુચારો કે આ તે કેવો રિવાજ હશે કે લોકો આવું પણ માને છે.
ચાલો આ રિતી રિવાજ વિશે વધુ જાણીએ. આ ગાત છે હિમાચલ પ્રદેશના મર્ણીકણી ગામની જ્યાં સ્ત્રીને 5 દિવસ કપડાં વિનાનું રહેવું પડે છે અને આ દિવસો દરમિયાન તેમણે તેના પતિ સાથે વાત કરવાની ન હોય. શ્રાવણ મહિનામાં આ 5 દિવસ આવે છે.
જો આ પરંપરા નિભાવવામાં આવે તો અશુભ ઘટના ઘટી શકે છે. તેમજ અશુભ સમાચાર મળે છે. આ દિવસો દરમિયાન તેઓ ઉન્ન પટ્ટ નામના વસ્ત્ર પહેરે છે. આ રિવાજ પાછળ પૌરાણિક કથા જોડાયેલ છે તો એવું કહેવાય છે કે,
આ ગામના શિયાળામાં રાક્ષક આવેલ હતો અને સુંદર કપડાં પહેરનાર મહિલાને ઉઠાવી જતો અને આ રાક્ષક અંત લાહુવા દેવતા એ કર્યો હતો આ કારણે ભગવાન પૂજા અર્ચના માટે આવું કરવામાં આવે છે.