એક કંકોત્રી મા બે કન્યાના નામ વાળા પ્રકાશભાઈ એ આખરે લગ્ન કરી લીધા ! એક પત્ની સાથે ફેરા ફર્યા તો બીજી પત્નીનો હાથ…. જુવો લગ્ન ની તસવીરો
તાજેરત મા સોસીયલ મિડીઆ પર એક લગ્ન કંકોત્રી ખુબ વાયાલીથય હતી જેમા એક ને બદલે બે કન્યા ના નામ હોવાથી ચર્ચા નો વિષય બની હતી અને લોકો એ આ કંકોત્રી મુકી ઘણા લોકો એવુ જણાવતા હતા કે એક સાથે વરરાજા બે કન્યા સાથે ફેરા ફરશે. ત્યારે આ લગ્ન મા વરરાજા હતા તેવો એ મિડીઆ સમક્ષ આવી ને ખુલાસો કર્યો હતો કે તેવો માત્ર એક કન્યા સાથે જ ફેરા ફરશે નય કે બે કન્યા સાથે….
આ કંકોત્રી વાયરલ થય હતી તેમનુ નામ પ્રકાશભાઇ ગાવતિ જાણવા મળેલ જેવો મુળ વાપી ના કપરાડાના નાનાપોંઢામાં ગામના રહેવાસી હોય તેવુ જાણવા મળ્યુ હતુ. જ્યારે તેવો એ સંબંધી ને પોતાના લગ્ન ની હજાર જેટલી કંકોત્રી વહેંચી હતી જયાર બાદ સોસીયલ મિડીઆ પર થતા પ્રકાશભાઈ ગાવતિ એ જણાવ્યુ હતુ કે તેવો એક કન્યા સાથે ફેરા ફરશે એટલે કે એક સાથે ફેરા ફરશે. આ લગ્ન અગાવ તેમના એક લગ્ન થય ચૂક્યા છે અને પત્ની નુ નામ કુસુમ છે.
જ્યારે તેની બીજી પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષો થી લીવ ઈન મા રહેતા હતા જેનુ નામ નયના છે. આ ઉપરાંત તેનો ને બન્ને પત્ની થી ચાર સંતાનો પણ છે. જ્યારે તેવો પાસે આર્થિક સગવડતા ન હોવાથી હવે નયના સાથે ફેરા ફર્યા હતા જયારે અને પહેલી પત્ની કુસુમ ને પણ સાથે રાખી હતી આ ઉપરાંત આ અનોખા લગ્ન મા પોતાના ચાર બાળકો ને પણ સાથે રાખ્યા હતા.
જ્યારે લગ્ન કંકોત્રી મા બે કન્યા ના નામ ખકવાની વાત આવી ત્યારે પ્રકાશભાઈ એ જણાવ્યુ હતુ કે પોતાની પ્રથમ પત્ની ના ખોટુ ના લાગે તે માટે તેવો એ બન્ને પત્ની નામ લખાવ્યા હતા આ ઉપરાંત તેમની પ્રથમ પત્ની કુસુમે પણ મિડીઆ ના માધ્યમ થી જણાવ્યુ હતું કે ” મારા લગ્ન પ્રકાશ સાથે થઇ ચૂકયા છે, પણ તેમના બીજા લગ્ન બાકી હતા એટલે સમાજના રીતરિવાજ મુજબ કરવા પડે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી. લગ્ન પછી પણ અમે સાથે જ રહીશું
જ્યારે ગત 9 મે ના રોજ આ આ અનોખા લગ્ન યોજાયા હતા અને જેમા બે પત્ની એક પતિ અને ચાર બાળકો સહિત સૌ સગા વહાલા હાજર રહ્યા હતા અને રાજી ખુશી થી આ અનોખા લગ્ન સંપન્ન થયા હતા. આ પ્રથમ વખત નથી આવા લગ્ન કરપાડા ના આજુબાજુ ના ગામડાઓ મા આ અગાવ પણ થયેલા છે.