એક સમયે કચરો વિણતો આ ક્રિકેટર, નો આજે વાગે છે દુનિયા મા ડંડો, રાજા જેવી જીંદગી જીવે છે.
વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમનો એક ખેલાડી, જેનું નામ ક્રિસ્ટોફર હેનરી ગેઇલ છે, તે હસતાં રમતા ખેલાડી તરીકે ઓળખાય છે, તેની સ્મિત પાછળ મોટો સંઘર્ષ છે.
ક્રિસ ગેલ ક્રિકેટની દુનિયામાં એક ચમકતો તારો છે, જે આજે ક્રિસ ગેલને નથી જાણતો, પરંતુ ક્રિસ ગેલે આ પદ મેળવવા માટે કેટલી મહેનત કરી છે તે કોઈ જાણતું નથી, ક્રિસ ગેલે તેના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.
ક્રિસ ગેલનો જન્મ 21 સપ્ટેમ્બર, 1979 ના રોજ થયો હતો. આજે ગેઇલ ના 40 વર્ષ થી વધુ થયા છે. ક્રિસ ગેલના પિતા પોલીસમાં હતા, જ્યારે તેની માતા ચીપો વેચીને પૈસા કમાતી હતી. ગેલે પોતાનું બાળપણ ખૂબ જ સરળ જીવનશૈલીમાં પસાર કર્યું છે. પરંતુ આજે તેની પાસે સુખ સુવિધા ની કમી નથી.
ક્રિસ ગેલની ક્રિકેટ કારકિર્દી લુક્કા ક્રિકેટ ક્લબથી શરૂ થઈ હતી, તે સમયે ક્રિસ ગેલ પહેલી વખત અંડર -19 માં રમ્યો હતો, બાદમાં તેણે ભારત સામે પહેલી વનડે મેચ રમી હતી અને ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટી -20 રમી હતી. શરૂઆતમાં તેનું બેટ ચાલ્યું ન હતું પણ . તેની મહેનતના જોરે, તેણે 2002 માં પ્રથમ વર્ષે એક જ વર્ષમાં 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે પછી ક્રિસ ગેલે પણ દક્ષિણ આફ્રિકા સામે 317 રનનો ઔતિહાસિક સ્કોર બનાવ્યો છે, ક્રિસ ગેલ આજે ખૂબ વૈભવી જીવન જીવે છે. અને દુનિયા મા T20 મેચ મા નંબર વન છે.