Entertainment

એવા વિચિત્ર ગામ ના નામ કે તમે પણ જાણીને કહેશો કે તો…

એક ફિલ્મનો ડાયલોગ છે કે, નામમાં શું રાખ્યું છે? પરંતુ ખરેખર જે છે તે નામમાં છે. અમે આપને આજે એવા ગામો નાં નામ વિશે જણાવીશું જેને બોલતા તમને પણ શરમ અને સંકોચ અનુભવાશે. ખરેખર આ ગામનો નામ ખૂબ જ વિચિત્ર છે. જ્યારે તમે આ ગામો વિશે જાણશો ત્યારે ખરેખર તમને પણ નવાઈ લાગશે કે શું આવા નામ કોઈ રાખી શકે? તમે જો આ ગામના હોય તો રાતે રાત એ ગામથી બહાર આવી જાવ. ખરેખર  ચાલો તમે પણ આ નામ જાણો અને હંસીને લોટ પોટ થઈ જશો.

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલ ભેસા નામ નું ગામડું છે તેમજ આ સિવાય બિહાર નાં રોહતાહમાં એક ગામ છે, જ્યાં નચનિયા અને બકરા, લોડી, તુર્કી, કપરપટ્ટી, બજર્મરવા, સલમાં જેવા નામના ગામડાઓ છે. પરતું જાણવા મળ્યું છે કે, નચનીયા ગામનું નામ બદલીને કાશીપુરા ગામ કર્યું છે.

હવે વિચારો કે હાલો દારૂ એ લેવા જવું છે અને આવું જ ગામ છે એક જેનું નામ દારૂ છે.આ ગામ ઝારખંડનું છે.આ સિવાય  હજુ કર્ણાટકમાં પણ કુતા નામનુ એક ગામ છે.આ ગમાળાનું નામ ભલે કુતા હોય પરંતુ ખરેખર આ ગામ ખૂબ જ સુંદર છે અને મનમોહક પણ આ સિવાય ઉત્તર પ્રદેશનાં ચિત્ર કૂટમાં પનોતી નામનું ગામ છે.એવું કહેવાય છે કે, અહીંયા પનોતી લાગે છે એટલે આ ગામનું નામ પનોતી છે.

એક એવું ગામ જ્યાં તેનું નામ ખાવા પર છે. બદામ નામ છે અને આ એક રેલેવ સ્ટેશન છે. આ સિવાય ઉત્તર પ્રદેશનું એક ગામ છે જેમાં તેનું નામ સુઆર છે. આ સિવાય મથુરા જ ગોવધન જિલલ્લામાં ચુતડ ટેકા નામનું ગામ છે.સૌથી ખરાબ નામ હોય તે છે પંજાબ નું કાલા બકરા અને એનાથી વધુ ખરાબ નામ છે ચૂતીયા ગામ હવે વિચાર કરો આવાં નામ ધરાવતા ગામમાં લોકો કંઈ રીતે રહી શકતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!