કફ,શ્વાસ લેવામા તકલીફ, લીવર ની તકલીફ મા પીપળા ના પાન આપશે રાહત, જાણો કઈ રીતે ઉપયોગ કરવો
હિન્દુ ધર્મ મા પીપળા નુ ઘણુ મહત્વ જોવા મળે છે અને આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ અને અને વૈજ્ઞાનિકો ના મતે પણ પીપળો ઘણો ઉપયોગી છે એટલે જ તેને કલ્પવૃક્ષ પણ કહેવામા આવે છે.
સામાન્ય રીતે પીપળામાં મોઇસ્ચર કન્ટેન્ટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, કૉપર અને મેગ્નેશિયમ તત્વો હોય છે. અને પીપળા ના રોજ બે પાન ખાવાથી ઓકસીજન લેવલ પણ ઉંચુ આવી શકે છે તેવું આયુર્વેદ મા જણાવ્યું છે.
પીપળા ના પાન ઘણા ઉપતોગી છે છાસ કરી ને ફેફસા સંબંધીત બીમારીઓ મા પીપળા ના પાન નુ સેવન કરવુ ફાયદાકારક છે પીપળાના પાંદડાના અર્કમાં આવા વિશેષ ગુણ હોય છે, જે બ્રોન્કોસ્પેઝમ પર અસરકારક અસર બતાવી શકે છે. જેના કારણે છાતી મા દુખાવો, સ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ મા પણ પીપળા ના પાન રાહત આપે છે.
ઘણા લોકો ને લિવર ખરાબ થવાની ફરીયાદ હોય છે અને દવા મા ઘણા બધા રુપિયા નો ખર્ચ થાય છે અને સારુ પણ થતુ નથી આવા લોકો એ પણ સવારે બે ખુણે પીપળા ના પાન નુ સેવન કરવુ જોઈએ. આ ઉપરાંત જો કફ ની સમસ્યા રહેતી હોય તો પીપળા ના પાન ને સુકાની તેનુ ચૂર્ણ બનાવી ઘી સાથે સેવન કરવુ જોઈએ.