કારેલા તમને આટલા બધા રોગો માથી મુક્તિ અપાવશે, જાણો આ મહત્વ ના ફાયદાઓ
સામાન્ય રીતે કારેલા ઘણાબધા લોકો ને નથી ભાવતા હોતા તેનુ મુખ્ય કારણ છે તેનો સ્વાદ કડવો હોય છે પરંતુ કારેલા જેટલા કડવા હોય તેટલા જ નરવા પણ હોય છે.
કારેલા ખાવાથી ઘણા ફાયદા થાય છે. કારેલા ઔષધીય પદાર્થો હોય છે કારેલા નો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. કારેલા મા , વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. કારેલા માં બીટાકારોટીન, આયર્ન, ઝીંક, પોટેશિયમ, કેરોટિન, લ્યુટિન, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે.
માથાનો દુખાવોથી રાહત મળે છે: કારેલા ના કડવાના પાનને માથે લગાવવાથી માથાનો દુખાવો મટે છે.
ઘૂંટણની પીડામાં ફાયદાકારક: આગમાં કાચા કારેલા નો ભુક્કો કરી , પછી છૂંદેલા અને કપડામાં લપેટીને અને ઘૂંટણમાં બાંધવામાં આવે છે, તે ઘૂંટણની પીડામાં રાહત આપે છે.
પથ્થરીમાં પણ ફાયદાકારક: પથ્થરમાં મટાડવા કારેલા નો રસ પીવો
વાળ માટે પણ ખૂબ ઉપયોગી.:- કારેલા ના રસમાં વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેથી તે પોવૉ અથવા લાગાવો
ઈજાઓ: ઘણા લોકો ને ઈજા થાય પછી ત્યા પાક થાય છે અને રસી થાય છે તો આવા સમયે કારેલા ઘણા ફાયદાકારક સાબીત થાય છે આવા સમયે કારેલા નુ સેવન વધુ કરવુ.