Sports

કાર્તિક એ ગુસ્સામા આઉટ માટે અપીલ કરી અને ધવને જે કર્યુ એ જોવા જેવું હતુ

કોરોના ના કપરા કાળ મા પણ આપણા દેશ મા આઈપીએલ ચાલી રહી છે અને દેશ અને વિદેશ ના ખેલાડીઓ ભારત ને મદદ કરી રહ્યા છે. હાલ 29 તારીખે રમાયેલી મેચ નો વીડીઓ ખુબ વાયરલ થય રહયો છે.

કોલકતા અને દિલ્લી વચ્ચે ની મેચ નો એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે આ ઘટના કોલકાતા અને દિલ્લી વચ્ચે અમદાવાદ મા રમાયેલી મેચ નો છે જેમાં શિખર ધવન બેટીંગ કરી રહ્યો છે અને સ્ટંપ પાછળ દીનેશ કાર્તિક છે જ્યારે દિનેશ કાર્તિક સ્ટંપ આઉટ કરવાનો પ્રયાસ કરે છે અને આઉટ ઝેડ બોલે જે ત્યારે શિખર ધવન ખુબ ફની અંદાજ મા જમીન પર બેસી જાય છે અને ત્યાર બાદ બન્ને પ્લેયર હસવા લાગે છે અને કોમેન્ટેટર પણ હસવા લાગે છે.

 

હાલ આ વિડીયો સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય રહ્યો છે અને લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!