કુંભ મેળામાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠી આ તસ્વીરો જોઈને તમે આશ્ર્ચર્ય પામશો.
હાલમાં અલ્હાબાદનાં કુંભ મેળો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં કિન્નર અંખાડા નાં મહામંડલેશ્વર લષ્મી નારાયણ ત્રિપાઠી ની સુંદરતા ચર્ચાનો વિષય બન્યો છે.
. તેની સુંદરતા અને તેની અવતાર જાણીને સૌ કોઈ ચોંકી જશો. આપણે સૌ કોઈ જાણીએ છે કે લક્ષમી એ કિન્નર સમુદાય માટે કાર્ય કરી રહ્યા છે અને તેને અથાગ પરિશ્રમ થી સફળતા મેળવી છે.
લષ્મીજી એક પુરુષ તરીકે જન્મ લીધો હતો પરંતુ તેમના ઘરના લોકો ને જાણ થઈ ત્યારે તેને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા અને ત્યાર બાદ તેને પોતાની રીતે સફળતા હાસિંલ કરી અને પોતાનાં સમુદાય માટે કામ કર્યું અને કિન્નરમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે.
કિન્નરના હક્ક અને તેમને અધિકાર માટે કામ કરી રહ્યા છે ખાસ તેમણે કુંભમેળામાં કિન્નરોને પોતાનો હક અપાવ્યો અને શાહી સ્નાન કરવાનો અવસર તો મળ્યો સાથોસાથ પહેલીવાર અંખાડામાં સ્થાન મળ્યું.
લક્ષ્મી ત્રિપાઠી કિન્નર હોવા છતાં તેને ભારતનાં ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બોડી બિલ્ડર સાથે રિલેશેશિપમાં હતી અને તેમને તેની સાથે લગ્ન પણ કર્યા છે. બંને પોતાનું અંગત જીવન પણ વિતાવે છે સાથો સાથ તેમને પોતાના બે બાળકો દત્તક લીધા. હાલમાં જ્યાં જુઓ ત્યાં લષ્મીનું નામ ચર્ચામાં રહે છે ત્યારે તમે આ કુંભ મેળાની તસ્વીરો જોઈને ખ્યાલ આવી જશે.