કોઈ મદદે ના આવ્યા અને આખરે દિકરી ની નજર સામે જ પિતા જીંદગી ની જંગ હાર્યા
કોરોના ના નો બીજી લહેર ઘણી ઘાતક સાબીત થય છે અને રોજ હજારો લોકો ના જીવ જાય છે અને ઘણી ઘટના ઓ એવી બને છે કે આપણુ હદય કાપી જાય છે આવી જ એક ઘટના આંધ્ર પ્રદેશ મા કાંકુલમ જીલ્લા ના સિંગડમ મા બની હતી જયા દીકરી ની સામે જ પોતાના પિતા નો જીવ ગયો હતો.
સાસરીનાયડુ નામ ના એક મજુર ને થોડા દિવસ પહેલા જ કોરોના આવ્યો હતો જે અન્ય ગામ મા મજુરી કરતો હતો ઘરે પહોચતા સ્થાનિક લોકો એ તેને અલગ જગ્યા એ રહેવા ની સલાહ આપી હતી. આ દરમ્યાન મા સાસરીનાયડુ ની હાલત ખરાબ થતા જ જમીન પર ઢળી પડ્યો હતો પરંતુ કોઈ તેની મદદે આવ્યુ ના હતુ. આખરે તેના પિતા જીંદગી ની જંગ હારી ચુકયા હતા. જયારે કોઈ મદદ એ ના આવ્યુ ત્યારે દીકરી સામે જ તેના પિતા એ અંતીમ સ્વાસ લીધા.