કોઈ હીરોઈન થી કમ નથી તારક મહેતા સીરિયલ ના બાપુજી ની પત્ની, જોવૉ ફોટા કેવો છે પરીવાર
ટેલીવિઝન ની સૌથી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ના બાપુજી એટલે કે તેમનું સાચુ નામ અમીત ભટ્ટ છે અને જે ઉંમર તેની સીરીયલ મા બતાવવા મા આવી છે તેની કરતા ઘણી ઓછી છે.
સીરીયલ મા કંપકલાલ ગડા નુ પાત્ર ભજવનાર અમીત પડેલે લવયાત્રી નામ ની ફીલ્મ મા પણ કામ કરેલુ છે અને સિરીયલ મા પણ આ પાત્ર ખુબ ધુમ મચાવે છે દિલિપ જોષી એટલે કે જેઠાલાલ ના બાપુજી અસલ જીંદગી દીલીપ જોષી કરતા 4 વર્ષ નાના છે અને 2 સંતાન ના પીતા છે.
અમીત ભટ્ટ અવારનવાર સોસીયલ મીડીયા પર એક્ટીવ જોવા મળે છે અને તેના અને તેની પત્ની ના ફોટોસ પણ મુકેલા છે અને પોતાનો સુંદર પરીવાર છે. અમીત ભટ્ટ ને એક એપિસોડ ની અંદાજીત 70/80 હજાર રુપીયા ફી મળે છે અને તેવો મુળ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના છે.