Gujarat

કોરોના ના કહેર વચ્ચે ગીર સોમનાથ નો આ વિડીઓ તમારુ દીલ જીતી લેશે

હાલ કોરોના ના મહામારી એ માજા મૂકી છે અને ચારે કોર અફરા તરફી નો માહોલ છે. ગુજરાત ના મોટા મા પરીસ્થિતી ઘણી ખરાબ ચાલી રહી છે. આ બધા ની વચ્ચે પણ આપણા ગુજરાત ના કોરોના વૉરીયર ખુબ સારી રીતે કાર્ય કરી રહયા છે.

તાજેતર મા જ સોસિયલ મીડીયા પર એક વિડીયો વાયરલ થયો છે જેના લૉકો ખુબ વખાણ કરી રહ્યા છે. અને આ ભાવુક કરતો વિડીઓ ગીર સોમનાથ જીલ્લા નો છે આ વિડીઓ જોઈ લાગે છે કે માનવાતા હજી છે.


આ વિડીઓ ips દિપાનશુ કાબરા એ ટ્વિટર પર શેર કરતા લખ્યુ હતુ કે, “માત્ર ઉપચાર જ નહીં, પારિવારિક પ્રેમ પણ આપણાં કોરોના વોરિઅર્સ આપી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કાર્યકરનો આ વીડિયો મનને સ્પર્શી ગયો. તબીબી ટીમ ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણમાં રહીને પણ માનવતાની સેવા કરી રહી છે. ત્યારે અહીં જુઓ આ વીડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!