કોરોના ની સાઈટ ઇફેક્ટ્સ આવી છે સામે, વૈજ્ઞાનિક કે રજુ કર્યો છે આ અહેવાલ
કોરોના ની મહામારી ને એક વર્ષ થી વધુ નો સમય વિતી ચુક્યો છે અને હજી પણ કોરોના અંગે ના નવા નવા સંશોધનો થય રહ્યો છે અને કોરોના પણ તેનુ સ્વરુપ બદલી રહ્યો હોવાથી નવા નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે ત્યારે ન્યૂજર્સીના રટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાની શોધમાં એક મહત્વની જાણકારી પ્રાપ્ત કરી છે, જે દુનિયાના દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. સંશોધકોએ શોધ્યું છે કે કોરોનાના કારણે દર્દીના હાથમાં બ્લડ ક્લોટિંગ થઈ રહ્યું છે.
કોરોના ના દર્દી ઓ ને રીકવરી મળ્યા બાદ પણ અલગ અલગ પ્રકાર ની સમસ્યા ઓ ઉભી થય છે જેમા ની બ્લડ ક્લોટિંગ એચ મુખ્ય છે જે પહેલા શરીર ના નીચેના ભાગ મા થતી હતી. આ ઉપરાંત કોરોના નુ ઈન્ફેકશન ઘણુ અલગ અલગ રીતે શરીર ને નુકશાન પહોંચાડી રહયુ છે.
હાલ દેશ મા કોરોના નુ ટેસ્ટીંગ ઘણા મોટા પાયે થય રહયુ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ કે સરકારની પ્રતિદિન 25 લાખ ટેસ્ટની તૈયારી કરી રહી છે.