કોરોના ની સારવાર મા પડતી કોઈ પણ મુશ્કેલી ના નિવારણ માટે જાણો કયા નંબર પર મદદ માગવી
હાલ કોરોના મહામારી એ આખા દેશ મા તબાહી મચાવી દીધી છે ભારત મા છેલ્લા 24 કલાક મા 2 લાખ થી વધુ કરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. અને 1000 થી વધુ લોકો એ જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થય મંત્રાલય ના આંકડા મુજબ છેલ્લા 24 કલાક મા 2173353 નવા કરોના કેસ સામે આવ્યા છે. આવી કપરી પરિસ્થિત કયા બેડ ખાલી છે કયા વેન્ટીલેટર કે કોઈ અન્ય બાબતો પા પડતી મુશ્કેલી કે સમસ્યા ના નિવારણ માટે કેન્દ્ર માટે સરકારે કેટલાક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.
જે નીચે મુજબ છે.