ખાટલા મા સુવાના ફાયદા જાણી ચકિત થય જશો, વિદેશ મા વેચાઈ છે પચાસ હજાર મા..
સમય જતા જતા આપણે આપણી સંસ્કૃતિ જ ભુલી ગયા છીએ હાલ ના સમય મા લોકો એ ખાટલા નો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે અને ડબલ બેડ શેટી નો ઉપયોગ કરવા લાગ્યો છે પરંતુ બન્ને બચ્ચે જો સરખામણી કરવામાં આવે તો ખાટલા ભા સુવું સ્વાસ્થય માટે વધુ વાભદાયી છે તો ચાલો જાણીએ ખાટલા મા સુવાથી ક્યા ક્યા લાભ થાય છે.
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ શેટી નો શેપ સપાટ હોય છે અને ખાટલા મા વચ્ચે નો ભાગ જોળી જેવો રહે છે આના પરીણામે જો ખાટલા મા સુવામા આવે તો પેટ વાળા ભાગ મા લોહી નુ પરિભ્રમણ સારુ થાય છે અને જમ્યા બાદ ખોરાક નુ પાચન સારી રીતે થાય છે. જો તમને કમર નો દુખવો રહેતો હોય અને તમે ને શેટી પર સૂવાની ટેવ હોય તો એક વાર ખાટલા પર સુઈ ને જરુર ચેક કરો તમારો મકરનો દુખવો જતો રહેશે આ ઉપરાંત ખાટલા ઉપર સુવાથી આપણુ કરોડરજ્જુ મજબુત થાય છે.
ખાટલા મા સુવાથી પીઠ દર્દ પગનો દુખવો અને અન્ય કળતર જેવી સમસ્યા મા રાહત મળે છે અને ખાટલા મા સુવાથી સુવના સ્થાન ની સફાઈ સરખી થય શકે છે જો બેડ પર સુતા હોય તો બેડ ની નીચે જીવજંતુ નો ભય રહે છે આપને અહી જણાવી દઈએ કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો મા ખાટલા ની કીંમત ઘણી ઉચી છે તેવો એ આપણી સંસ્કૃતિ અપનાવે છે.