ખેતર ખેડતી વખતે ખેડુત ને મળ્યો હજારો વર્ષો જુનો ખજાનો, ફોટા જોઈને ચોકી જશો
ઈતીહાસ મા અને પ્રાચીન સમય મા આપણો દેશ સોને કી ચીડીયા કહેવાતો હતો આ બાબત આજે પણ કયાંક ને ક્યાંક પુરવાર થતી હોય છે.
તાજેતર મા જ એક ચોકાવનારો કીસ્સો સામે આવ્યો જે જેમા એક ખેડુત ને 5 કીલો સોનુ તેના ખેતર ની જમીન ખેડતા વખતે મળ્યુ છે. આ સમગ્ર બાબત તેલગાંના ના જનગાવ ની જયા એક ખેડુતે થોડા દીવસ પહેલા જ ખરીદી કરેલી જમીન મા કામ કરતા જમીન માથી ખજાનો હાથ લાગ્યો છે જેમાં વિવિધ આભુષણો જેવા કે કડલા , હાર , વિંટી જેવા સોના ના આભુષણો મળ્યા હતા.
આ સોના નુ અંદાજીત વજન 5 કીલો જેટલુ છે અને હાલ સમગ્ર મામલો સામે આવતા હેરીટેજ ડીપાર્ટમેન્ટે ઘટના સ્થળે પહોચી બધી બાબતો ની જાચ કરી ને ભારતીય ખજાના અધિનિયમ -1878 અનુસાર ખજાનો કબજે લીધો છે. અને આ ખજાનો 12મી થી 14 મી સદીનો છે મ તેવુ માનવામાં આવે છે. આ ઉપરાંત આ જગ્યા પર અન્ય આજુબાજુ ની જગ્યા પર પણ ખોદકામ કરવા મા આવી રહયુ છે.