ગુજરાતી કલાકાર રાજભા ગઢવી ના ઘર ‘ગીર’ ની જુવો એક ઝલક
ગુજરાતી કલાકાર નુ નામ આવે એટલે રાજભા ગઢવી નુ નામ મોખરે આવે રાજભા ગઢવી ના લાખો ચાહકો છે અને લોકપ્રિય કલાકાર છે રાજભા ગઢવી.
રાજભા ગઢવી મુળ ગીર ના લીલાપાણી નેસ ના છે. અને ગીર મા જ મોટા થયેલા રાજભા ગઢવી ભણેલા પણ નથી છતા તેમના મુખે થી ઈતિહાસ ની વાતો સાંભળવાની મજા આવે છે અને ઘણુ જાણવા પણ મળે છે.
રાજભા ગઢવી ની કલાકાર બનવાની વાત કોઈ ફિલ્મી સ્ટોરી થી કમ નથી વાળ પણ મા ભેંસો અને ગાયો ચરાવતા વખતે રેડીઓ પર ગીતો અને સંતવાણી સાંભળતા સાંભળતા સીખતા અને આજે પોતાની મહાનતથી કલાકાર મા સારુ એવુ નામ કમાયા છે અને પોતના પરીવાર માટે મકાન પણ બનાવ્યું છે જેના ફોટા સોસીયલ મીડીયા પર તેવો એ શેર કર્યા હતા. અને પોતના ઘર ને ગીર નામ આપ્યુ હતુ.