જાણીલો આ છે કોરોના નુ છુપાયેલું લક્ષણ, જો જૉવા મળે તો ટેસ્ટ કરાવો જરુરી
હાલ કોરોના ના લીધે સ્થિતી ખુબ વિકટ બનતી જાય છે દેશ મા રોજ 3 લાખ થી વધારે કેસો આવી રહ્યા છે અને નવા નવા સંશોધનો થી કોરોના ના નવા નવા લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતર મા જ એક નવુ લક્ષણ મળી આવ્યુ છે.
આ નવુ લક્ષણ છુપાયેલો કોરોના કહી શકાય આ લક્ષણ મા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના દર્દીમાં આ વખતે એક ઓરલ લક્ષણ જોવા મળી રહ્યા છે. ડૉક્ટર તેને જીરોસ્ટોમિયા(ડ્રાઈ માઉથ) કહી રહ્યા છે એટલે સામાન્ય શબ્દો મા કહી તે તો સતત તરસ લાગવી અને પાણી પીવાથી પણ છપાઈ નહી
આ ઉપરાંત અન્ય એક લક્ષણ જોઈએ તો કોવીડ ટંગ નામ નુ અન્ય એક નવુ લક્ષણ જોવા મળ્યુ છે જેમા હાનીકારક બેકટેરીયા રોકવા માટે નુ કામ કરતી લાળ મોઢા ની અંદર બનતી બંધ થાય છે અને જીભ નો રંગ સફેદ પડી જાય છે.
આ ઉપરાંત અન્ય લક્ષણો સામે નજર નાંખીએ તો આખ લાલ નથી ભુખ ના લાગવી,ઉધર છીંક છે. પરંતુ કરોના ની બીજી લહેર મા કોરોના નુ સ્વરુપ બદલાયુ છે અને લક્ષણો પણ બદલાયા છે.