Health

ડોક્ટર પાસે જાય વગર પીળા દાંતને સફેદ દૂધ જેવા ચમકદાર બનાવો આ ઔષધિથી!

દરેક વ્યક્તિનનો ચહેરો ત્યારે જ સુંદર લાગે છે, જ્યારે તે હંમેશા હસતો રહે છે અને આમ પણ ચહેરાનું સ્મિત રેલાયેલું રહે છે. આમ પણ લોકોને ઈચ્છા જ હોય તેના દાત હમેશા ચમકતા રહે.મોટાભાગના લોકો દાંતને સફેદ કરવા માટે રોજ સવાર-સાંજ બ્રશ કરે છે. જેના કારણે દાંત સફેદ થતા નથી પરંતુ પેઢાઓમાંથી લોહી નિકળવા લાગે છે. દાંત શા માટે પીળા થાય છે અને તે પીળાશ દૂર કરવાના ઘરઘથ્થું ઉપાય જણાવીશું.

સારી રીતે દાંત સાફ ન કરવાથી-વધારે પ્રમાણમાં ઠંડી વસ્તુઓનું સેવન કરવું-ચા-કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવું-સિગારેટ, બીડી અને તંબાકુનું સેવન-ગંદા પાણી અને મસાલેદાર ભોજનને કારણે દાંત પીળા પડી જાય છે. ચાલો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર કરીએ.

લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે નેચરલ બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરે છે. તેના ઉપયોગથી તમે સરળતાથી દાંતની પીળાશ દૂર કરી શકો છો. નીંબૂના છોતરાને બ્રશ કર્યા બાદ દાંત સાથે ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

 દાંત વધારે પડતા પીળા છે અને તેમાં ડાઘાઓ પણ છે તો ત્રણ-ચાર ટીપાં લીંબૂનો રસ લઈ તેમાં થોડું નમક અને થોડું સરસિયાનું તેલ ભેળવી પેસ્ટ બનાવો.-પછી આ પેસ્ટને આંગળીઓ દ્વારા દાંતો પર રગડો-કોગળા કર્યા બાદ લીંબુની છાલને દાંત પર ઘસો-એક અઠવાડિયા સુધી આવું રોજ બે મિનિટ મસાજ કરો. દાંત મોતિ જેવા સફેદ થઈ જશે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!