ત્રણ મિત્રો ની એક સાથે અર્થી ઉઠી આખુ ગામ હિબકે ચડયું ,મોત નુ કારણ…
ઘણી વખત સુરત ને કાંઈક અલગ જ મંજુર હોય છે કુદરત સામે માણસ નુ કાઈ ચાલી શકતુ નથી અને ઘણી વખત એવી ઘટના બને છે કે દુખ નો પાર રહેતો નથી.
દાહોદ જીલ્લા ના ધાનપુર તાલુકા ના મે નપુર ગામ પાસે એવો અકસ્માત થયો હતો કે ત્રણ મિત્રો એક સાથે મોટા ને ભેટ્યા હતા. આ ત્રણ યુવાનો મોટરસાઈકલ પર હતા અને બસ ની ચપેટ મા આવ્યા હતા અને ત્રણેય નુ કરુણ મોત થયુ હતુ. હાલ ધાનપુર પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરી હતી.
આ ત્રણેય મૃતક એક જ ગામ ના હતા જેનું નામ મુકેશભાઇ દશરથભાઈ તથા વિપુલભાઈ મનુભાઈ તથા પ્રવિણભાઈ છગનભાઈ હતુ તેવો પિપોરે થી પોતાના ગામ મોનપુર જય રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. અને મુકેશભાઈ નુ સ્થળ પર જ અના બાકી ના બે યુવાન નુ હોસ્પીટલ મા સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ.
ત્રણેય યુવાન એક જ ગામ મોનપુર ગામ ના હોવાથી આખુ ગામ હિબકે ચડયું હતુ અને દુખ નો માહોલ છવાયો હતો.