Health

ધાધર, ખંજવાળ, ખરજવુંને જળમૂળ થી દુર કરવા આ ઘરેલુ ઉપચાર!

ચામડીના રોગો આપણને બહુ હેરાન કરે છે, અને તેને મટાડવા પણ ક્યારેક અશક્ય હોય છે. આ રોગોમાં ધાધર,ખરજવું, ખસ,ખંજવાળ આ તમામ રોગોમાં આપણે પોતાના શરીરનું આપણે જ ધ્યાન રાખવું જોઇએ અમે આપને ઘરેલુ ઉપચાર જણાવીશું. જેનાથી આ રોગોમાંથી મુક્તિ મળશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે, બહુ ચેપી છે ખાસ કરીને અત્યારે ઉનાળામાં ગરમીના ભેજને લીધે થઈ શકે છે અંગત ભાગતમાં વધુ થાય છે એટલે ત્યાં સ્વચ્છતા રાખવી અને ટાઈટ અંતરવસ્ત્ર ન પહેરવા. હવે જો આ રોગ થયો હોય ખંજડવું નહિ.

ધાધર અને ખંજવાળનો ઘરેલું ઉપચાર.જો કપૂર અને નાળિયેર તેલ. નાળિયેર તેલ અને કપૂર ખંજવાળ અને દાદરની સમસ્યાને સરળતાથી સ્પર્શી શકે છે. 2 ચમચી નાળિયેર તેલ લઇને આ તેલમાં બે કપૂર પાંદડા નાખવા પડશે. તે પછી આ બંને ઘટકોને સારી રીતે મિક્સ કરો અને હવે આ કપૂર મિશ્રિત તેલ લીંબુના ટુકડાની મદદથી ખંજવાળ આવે છે તે જગ્યા પર લગાવવું જોઈએ.લીંબુનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે જેથી તમને ચેપ લાગવાનું જોખમ ન રહે. પરંતુ જો તમને લીંબુ લગાવવાથી વખતે બળતરા થાય છે, તો પણ તમે આ પેસ્ટને ફક્ત તમારા હાથથી ત્વચા પર લગાવી શકો છો. આ ઉપાય નિયમિત 2 દિવસ સુધી કર્યા પછી, તમને દાદર અને ખંજવાળથી સંપૂર્ણ રાહત મળશે.

આંબળા ની ગોટલી બાળીને તેની ભસ્મ ને નારીયેલ તેલ માં નાખી ને મલમ બનાવો અને ખરજવા વાળી જગ્યા ઉપર લગાવવાથી ખરજવું દુર થાય છે.લીંબડાના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને ખરજવા વાળા ભાગ ઉપર લગાવો.કાળું મરચું અને ગંધકને ઘી માં ભેળવીને શરીર ઉપર લગાવવાથી ખરજવું દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!