Health

નકામો લાગતો આકડો ડાયાબીટીસ ના દર્દીઓ માટે છે વરદાન, અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, રાતો રાત ડાયાબીટીસ ઘટી જશે

રોજ બરોજ ના જીવન મા અનેક બિમારીઓ નો સામનો આજકાલ આપણે કરી રહ્યા છીએ. અને તે તકલીફો અને બીમારીઓ થી રાહત મેળવવા આપણે અનેક પ્રકારની દવાઓ નો ઉપયોગ કરતા હોઈએ છીએ છે જે આપણે ને અન્ય રીતે હાની પણ પહોંચાડતી હોય છે.

આપણે આપણી વર્ષો જુની આયુર્વેદિક પધ્ધતી ને ભુલી અન્ય પ્રકાર ની દવાઓ નો ઉપયોગ કરતા થયા છીએ પરંતુ આજે પણ ઘણા રોગો આધુનિક યુગ ની દવા કરતા જુની પધ્ધતિ થી સારી રાહત આપે છે તો ચાલો જોઈએ આજે આંકડા ના પાન નો ઉપયોગી ડાયાબીટીસ ના દર્દી ઓ કેવી રીતે કરી શકે.

આમ તો સામાન્ય રીતે આંકડો ગમે ત્યા ઉગી નીકળે છે પરંતુ ઘણીવાર શહેરો મા મળવામાં મુશ્કેલ થાય છે. અને હા આંકડો સફેદ ફુલ વાળો હોવો જોઈએ. અને ડાયાબીટીસ ના દર્દીઓ ને આંકડા ના રોજ બે પાન નો ઉપયોગ કરવાનો છે બે મોટા પાન રોજ રાત્રે પગના તળિયા મા રાખવાના છે અને ત્યાર બાદ મોજા પહેરી લેવાના છે. જેથી સવાર સુધી આ પાન એમનન સ્થીર રહે અને હા એક બાબત નુ ખાસ ધ્યાન રહે કે આંકડા ના પાન નો ડીટીયા વાળો ભાગ એટલે કે ડાળી વાળો ભાગ દર વખતે પાની બાજુ રહે જો આમ નહી રહે તો આ પાન કારગર રહેશે નહી.

આમ કરવાથી અમુક ચોક્કસ મહીના પછી ડાયાબીટીસ ના દર્દીઓ ને રાહત મળશે. મિત્રો અમારા લેખ ગુગલ માથી અને અન્ય રિસર્ચ ના આધારે હોય છે જેથી કાળજી લેવી અને લેખ ગમે તો અન્ય મિત્રો સુધી શેર કરવૉ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!