પી એમ મોદી ની સામે આ રીતે જોતી આ મહીલા કોણ છે તમે જાણો છો ?
કોરોનાની મહામારીનાં લીધે ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી 497 દિવસ પછી વિદેશ પ્રવાસ માટે ગયેલ છે. ત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં મોદીજીને બાંગ્લાદેશનાં પ્રવાસની ખૂબ ચર્ચા થઈ રહી છે સાથોસાથ આ દરમિયાન મોદીજીને મુલાકાત લેનાર એક મહિલાની તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ મહિલા ક્રીમ ઓરેન્જ કલરની સાડી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જે સૌનું આકર્ષણ બની છે. મોદીજી સાથે મુલાકાત માટે બાંગલાદેશ જાણીતા લોકોને પણ તેમની સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.
આ મહિલા પણ બાંગ્લાદેશની લોકપ્રિય અભિનેત્રી છે. આ મહિલાનું નામ નુસરત ફારીયા છે. તે મોડેલિંગ તેમજ ફિલ્મોની અભિનેત્રી તરીકે વધુ લોકપ્રિય છે. એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં, મોદીજી પાસે આ મહિલા ઉભી છે, સૌંદર્ય જોઈને કોઈપણ આકર્ષિત થઈ જાય અને ખરેખર તે પાંરપરિક વસ્ત્રમાં ખૂબ જ સુંદર લાગે છે તમારે તેના હોટ એન્ડ સેક્સી અવતારમાં જોવી હોય તો આપ તેમના ઇન્સ્ટાગ્રામ પેજની મુલાકાત લઈ શકો છો, જ્યાં તેના 3 મિલિયન થી વધુ ફોલોઅર્સ છે. આ પહેલા લોકસભાની ચૂંટણી દરમિયાન તૃણમુલ કોંગ્રેસની રાજનેતા નુસરત જહાં પણ સોશિયલ મીડિયામાં એટલી જ વાયરલ થઈ હતી જેટલી નુસરત ફારીયા. હાલમાં હવે ભારતીય યુવાનો અને પુરુષોનું દિલ નુસરત જીતી લીધું છે કારણ તેમની સ્મિત જોઈને તેની આંખોમાં ખોવાઈ જવાનું કોઈને પણ મન થઇ જાય.