પેન્ટમાં ઘૂસ્યો સાપ,વિડિયો જોઇને હસી હસીને પેટમાં દુઃખી
વીજળીનો થાંભલો લગાવી રહેલો એક મજૂર સુવા ગયો તો તેની શર્ટમાં ઝેરી સાંપ ઘુસ્યો અને જીન્સનાં પેન્ટમાં દાખલ થઈ ગયો. મજૂર જાગ્યો તો રાતનાં 12 વાગ્યાથી સવારનાં 7 વાગ્યા સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો, ક્યાક હલચલ થતાં જ સાંપ ડસીનાં લે. આશ્ચર્યચકિત કરનારો આ કિસ્સો ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુર જીલ્લાનો છે.
આ મામલો જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકંદરપુર ગામનો છે, જ્યાં વીજળીના થાંભલા અને વાયર લગાવવા કામ કરતા મજૂરોને આંગણવાડી કેન્દ્ર ખાતે વિજળી વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા. રાત્રે બધા કામદારો રસોઈ કરીને જમીને સૂઈ ગયા હતા. સૂતી વખતે એક મજૂર લવલેશ કુમારના હતો. શર્ટમાંથી ઝેરી સાપ દાખલ થઈને તેના જિન્સનાં પેન્ટમાં ઘૂસી ગયો
પેન્ટમાં સાંપ ઘુસ્યા બાદ જ્યારે યુવકે જાણ થઈ તો તે ચુપચાપ ત્યાં જ 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો. આ દરમ્યાન ઝેરી સાંપ જીન્સના પેન્ટનાં બેઠો રહ્યો હતો. સવાર પછી, સ્થાનિક લોકોએ મદારીને બોલાવ્યો અને કોઈક રીતે જીન્સની પેન્ટમાંથી સાપને બહાર કાઢ્યો હતો, ત્યારે જઈને યુવકનો જીવ બચી ગયો હતો.
ગામના લોકોનું કહેવું છે કે, રાત્રે 12 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી આ યુવક 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો, ત્યારે જઈને તેનો જીવ બચી શક્યો હતો. અહીં ઘણી ભીડ એકત્ર થઈ ગઈ હતી, તેતો સારું કહેવાયકે, સાંપે તેને ડંખ માર્યો નહી. પંચાયત સદસ્ય મહેશસિંહે જણાવ્યું હતું કે રાત્રે એક સાપ મજૂરનાં શર્ટમાંથી થઈને જીન્સનાં પેન્ટમાં ઘુસી ગયો હતો. રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 7 વાગ્યા સુધી મજૂર થાંભલો પકડીને ઉભો રહ્યો હતો. સવારે મદારીને બોલાવવામાં આવ્યો, ત્યારબાદ સાપ બહાર નીકળ્યો હતો. તે દરમિયાન ખૂબ જ ભીડ જામી હતી.માં સાંપ ઘુસ્યા બાદ જ્યારે યુવકે જાણ થઈ તો તે ચુપચાપ ત્યાં જ 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો.
આ દરમ્યાન ઝેરી સાંપ જીન્સના પેન્ટનાં બેઠો રહ્યો હતો. સવાર પછી, સ્થાનિક લોકોએ મદારીને બોલાવ્યો અને કોઈક રીતે જીન્સની પેન્ટમાંથી સાપને બહાર કાઢ્યો હતો, ત્યારે જઈને યુવકનો જીવ બચી ગયો હતો.