પોલીસ જવાને એવુ કામ કર્યુ કે સો કોઈ સલામ કરી રહ્યુ છે.
હાલ સોસીયલ મીડીયા પર એક તસવીરો ખુબ વાયરલ થય રહી એક પોલીસ જવાન ની જે લોકો ખુબ વખાણી રહ્યા છે. પોલીસ ના ઘણા વિડીઓ શેર થતા હોય છે અને જે નેગેટીવ હોય છે પરંતુ હાલ એક પોલીસ જવાન ને સૌ કોઈ સલામ કરી રહયુ છે.
આ તસવીર એક પોલીસ દિલ્હી ના જવાન ની છે જેનુ નામ કુલદિપસિંહ છે. એક ઘરડા દાદી મા જેનુ નામ શિલા ડીસોઝા છે જે વેક્સીન લેવા માટે વેકસીનેશન સેન્ટરે આવ્યા હતા અને ચાલી નહોતા શકતા આ જોઈ ને તે પોલીસ કોન્સ્ટેબલ એ આ દાદી માને પોતે વ્યવસ્થીત ઉઠાવી ને વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ કુલદિપ સિંહ એ તે દાદી મા ની મદદ વેકસોનેશન નોંધણી કરવા મા પણ મદ કરી હતી અને તે દાદી મા છેલ્લા બે વર્ષ થી ચાલી શકતા નહોતા આ કારણે કુલદિપ સિંહ એ તેમને મદદ કરી હતી.