બજરંગદાસ બાપા કરશે દુખ દર, જાણો આજનું રાશિફળ
મેષ : આજે સૂર્ય પટ્ટીએ સૂર્યપૂજા – મંત્ર જાપ કરવો. યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતમાં બહાર કે બહારગામ જવાના આયોજનમાં આનંદ રહે.
વૃષભ : આનંદ-ઉત્સાહમાં આજનો રવિવાર પસાર થાય. પારિવારિક, કૌટુંબીક- સગાસંબંધી- મિત્રવર્ગના કામ માટે મીલન- મુલાકાત થાય.
મિથુનઃ કાર્ય સફળતા- પ્રગતિના સંકેત આત્મસ્ફૂરણા દ્વારા થાય. ભક્તિ-પૂજામંત્રજાપથી મનોબળ મજબૂત થાય. આનંદમાં રહો. કોઈ મોટો ધન લાભ થશે
કર્ક : આજે રવિવાર છતાં નોકરી-ધંધાના કામથી, મકાન- જમીન મીલક્તના કામથી નાણાંકીય લેવડ દેવડના વ્યવહારથી ચિંતા મુંઝવણમાં રહો.
સિંહ : આજે સૂર્ય ખીએ કાર્ય સફળતાથી આનંદ-ઉત્સાહમાં રહો. નોકરી ધંધાના – સગા-સંબંધી- મિત્રવર્ગના કામથી વ્યસ્તતા રહે.
કન્યાઃ નોકરી-ધંધાના કામમાં આકસ્મિક કોઇ કામ થાય. જુના નવા સંબંધ વ્યવહારમાં સમય ફાળવવો પડે. ખર્ચ થાય.
તુલા : દેશ- પરદેશના સગા-સંબંધી- મિત્રવર્ગના સહયોગથી તમારે તમારા કામ ઉકેલવા પડે. ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધામાં કામ થાય.
વૃશ્ચિકઃ આજે સૂર્ય પખ્રીએ સૂર્યપૂજા – મંત્ર જાપ કરવો. દાન-દક્ષિણા આપવા. રસ્તામાં આવતા – જતા વાહન ચલાવતા એકાગ્રતા રાખવી.
ધન : સાંસારિક- પારિવારિક કામમાં આનંદ-ઉત્સાહ રહે. જાહેર સંસ્થાકીય કામ અંગે, અન્ય કામ અંગે વ્યસ્તતામાં રહો. આજ નો દીવસ ખુબ શુભ
મકર : આજે સૂર્ય પટ્ટીએ સૂર્યપૂજા – મંત્ર જાપ કરવો. દાન-દક્ષિણા આપવા. સગા સંબંધી-મિત્રવર્ગના કારણે તેમજ સાંસારિક પ્રશ્ને ચિંતા રહે.
કુંભ : આજનો રવિવાર કાર્ય સફળતા- પ્રગતિનો રહે. યાત્રા-પ્રવાસના તેમજ વ્યવહારિક- સામાજીક કૌટુંબીક કામમાં સાનુકુળતા રહે.
મીન : આજે આકસ્મિક કાર્ય સફળતાથી તમે આનંદ-ઉત્સાહમાં રહો. પુત્ર પૌત્રાદિકના પરિવારના કામ સાનુકુળતાવાળા રહે.