બાપા બજરંગદાસ બાપુએ પોતના આશ્રમની હરાજી કરાવી હતી, કારણ જાણીને આંખોમાંથી આંસુઓ વહી જશે.
આજે આપણે બજરંગદાસ બાપુના જીવનની એક સૌથી યાદગાર અને કરુણદાયક ઘટના ઘટી હતી જે સૌથી વખાણવા લાયક છે. ચાલો ત્યારે આપણે જાણીએ કે બાપા સીતારામે એક કાર્ય માટે પોતાના આશ્રમ અને આશ્રમની તમામ ચીજ વસ્તુઓની નિલામી કરવા માટે ગામમાં ઘોષણા કરાવી હતી.
ચાલો ત્યારે જાણીએ કે, એવું તે શુ કારણ આવી ગયું હતું કે બાપા સીતારામને પોતાના આશ્રમની હરાજી કરાવી પડી હતી. બાપાની બંડી તો જાણે પૈસાનો અખૂટ ભંડાર હતો છતાં પણ એવી પરિસ્થિતિનું શું નિર્માણ થયું કે, બાપા ને એવા દિવસો માથે આવ્યા હથા કે તેમને આવું પગલું ભર્યું.
જ્યારે ગામ લોકોને આ વાતની જાણ થઈ ત્યારે લોકોએ નક્કી કર્યું કે, બાપા ને આપણે સામેથી પૈસા આપીશું કે હરાજીનું કારણ પુછીશું તો તે જણાવવાનાં નથી એટલે તેઓ દરેક વસ્તુઓ ખરીદવાનું નક્કી કર્યું અને ત્યારબાદ ફરીથી આશ્રમની દરેક વસ્તુઓ આપી દેવાનું નક્કી કર્યું.
આશ્રમની નિલામી શરૂ થઈ અને એક પછી વસ્તુઓ વેચાઈ ગઈ તેમાં એક વ્યક્તિ પાસે ઘરમાં માત્ર 20 રૂપિયા હતા જે તેમના ઘરના જમવા માટે નાં હતા એ પૈસાની બંડી ખરીદી લીધી અને ત્યારબાદ ઘરે ગયો ત્યારે તેમના પત્ની અનેક મેંણા માર્યા અને બાપાને ખરું ખોટું કહ્યું અને બંડી ફેંકી દીધી ત્યારે તેમાંથી પૈસાનો નીકળ્યા આ જોઈને ખરેખર તેઓ ધન્ય થઈ ગયા.
બાપા આ નિલામી એટલે કરાવી હતી કે, જ્યારે ઈન્દિરાગાંધીજી ભારતના વડા પ્રધાન હતા અને તેઓ કોલક્તા ન પ્રવાસે ગયા તે દરમિયાન ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું અને નૌજવાનો ન રક્ષણ માટે બાપુ ફાળો રૂપે આ પૈસા મોકલવાનું નક્કી કર્યું અને પેહલાં પોતાનો રાષ્ટ્રપ્રેમ જતાવ્યો.