બોલીવુડની 61 વર્ષની અભિનેત્રી કહ્યું કે, તેના પિતા તેનો બોયફ્રેન્ડ છે.
ફિલ્મ જગતની દુનિયાના ક્યારે શું થઈ જાય કંઈ પણ ના કહી શકાય! સોશિયલ મીડિયામાં આપણે અવાર નવાર સાંભળતા હોય છે અજબ ગજબ કિસ્સાઓ ત્યારે ચાલો એક એવો કિસ્સો સાંભળીએ જેને જાણીને તમે પણ ચોંકી જશો.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 61 વર્ષની એક અભિનેત્રી પોતાનાં બોયફ્રેન્ડ વિશે જાહેર કર્યું.
જ્યારે આ બોયફ્રેન્ડ કોણ છે, તે જાણશો ત્યારે તમે પણ સૌ કોઈ ચોંકી જશો કારણ કે, આ બોયફ્રેન્ડ એવો વ્યક્તિ છે જેના લીધે ખૂબ જ શરમજનક અનુભવાશે તેમજ ગર્વ પણ થશે ત્યારે ચાલો જાણીએ કે આખરે બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્તા હંમેશાં પોતાના અંગત જીવન વિશે ખુલ્લેઆમ કહી છે.
હવે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં નીનાએ કહ્યું છે કે તેણીએ જીવનમાં ઘણી વખત એકલતાનો અનુભવ કર્યો છે. તેણે કહ્યું કે તેને આ વાત સૌથી લાંબા સમય સુધી અનુભવાય છે કારણ કે તેનો કોઈ બોયફ્રેન્ડ અથવા પતિ નથી. જો કે, તેણી આ એકલતાને દૂર કરવામાં સક્ષમ હતી કારણ કે તેણી ભૂતકાળમાં ડૂબી ન હતી.
નીના ગુપ્તાએ કહ્યું, ‘કારણ કે ઘણા વર્ષોથી મારો કોઈ બોયફ્રેન્ડ અથવા પતિ ન હતા તો મારા પિતા મારા બોયફ્રેન્ડ હતા. તે ઘરના પ્રમુખ હતા. જ્યારે મને કામમાં અનાદર થતો ત્યારે તે મને સંભાળતા હતા. મને ઘણી વાર એકલતાનો અનુભવ થયો છે, પરંતુ ઈશ્વરે મને તે શક્તિ આપી, જેના પર હું આ બધાથી આગળ વધવા માટે સક્ષમ હતી. હું મારા ભૂતકાળમાં ક્યારેય ડૂબી ગઇ નથી! આવા તેમના જીવનમાં અંગત બનાવો બન્યા છે