ભાવનગર ના આ ડોક્ટર કે જેણે અનેક લોકો ને મીથીલીન બ્લુ દવાથી સાજા કરી દીધા છે.
કરોના નો કહેર સતત વધતો જાય છે આ અને ઓકસીજન અને હોસ્પીટલ મા બેડ ની અછત જોવા મળી રહી આ બધી બાબતો વચ્ચે મીથીલીન બ્લુ દવા ઘણા બધા દર્દી ઓ માટે વરદાન સાબીત થય છે.
કોરોના ના પ્રથમ ફેઝ મા ભાવનગર ના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર દિપક ગોલવાવકર એ દાવો કરેલો કે આ દવા થી અનેક દર્દી ઓ ને સાજા કરેલા અને ડોકટર દિપક ગોલવાલકર મીથીલીન બ્લુ ની સાથે અન્ય દવા પણ દર્દી ઓ ને આપી ને સાજા કરે છે. આ દવા નો ઉપયોગ રોજ સવારે જીભ નીચે મુકવાથી કોરોના ના દર્દી ને ચોક્કસ થી રાહત થાય છે તેવો દાવો કરવામા આવ્યો હતો.
અને હવે કરોના ની બીજી લહેર મા પણ આ દવા નો ઉપયોગ ખુબ થય રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના અન્ય ડોક્ટરો એ પણ આ દવા નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અને આ દવા ની ખાસ બાબત એ છે કે ઓકસીજન લેવલ વધારે છે. તેવો દાવો પણ કરવામા આવ્યો છે.
દર્દી ના અભિપ્રાય લઈએ તો દર્દી ના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગોલવાલકર ની દવા લીધેલ જેમાં મિથીલીન બ્લુ ની સાથે અન્ય દવા ના ડોઝ આપેલા જેેે લીધા બાદ બે થી ત્રણ દીવસ મા રાહત મળી હતી અને એક અઠવાડીયા મા સંપુણ રાહત થય હતી