મા અને દીકરા સાથે એવી ઘટના ઘટી કે જાણી ને રુવાટા ઉભા થય જાશે, બન્ને નો જીવ ગયો સાથે
દિલ્હી ભલે આપણા દેશની રાજધાની કહેવાય પરતું સૌથી વધુ અપરાધ દિલ્હીમાં જ થાય છે. ટૂંકમાં કહો તો દિલ્હી એટલે અપરાધની નગરી. આજે આપણે એક ભયાનક અને શનસની ફેલાવી દે તેવો કિસ્સો જાણવાનો છે. તમે પણ આશ્ચય પામી જશો કે, આખરે શું થયું.
દિલ્હીમાં એક મા દીકરાની હત્યા થઈ ગઈ. વાત જાણે એમ છેકે, આ પરિવારનાં ઘરે એક તાત્રિક આવતો હતો પૂજા પાઠ કરવા માટે અને તેની જ નિયત ખરાબ થતા તેને બને મા દીકરાને નશીલા દવા પવડાવી દીધી ત્યાર બાદ દીકરા અને માને મારી નાખ્યા. માને માર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.
ખરેખર આ વ્યક્તિ કેટલો વિકૃત અને માનસિક હશે કે તેને આવું કામ કરતા એકવાર પણ ન વિચાર્યું. આખરે તેને બંનેની હત્યા કર્યા બાદ તેને ઘરમાં રહેલ સોના ચાંદી દાગીના તેમજ નકદ લઈને ફરાર થઈ ગયો પરતું પોલીસને આ વાતની જાણ થતાં તેને પકડવામાં આવ્યા. આખરે આ એક ખૂબ જ શરમજનક ઘટ બની પણ શીખ લેવા જેવી બાબત છે કે એટલા આસ્થાવાન ન બનો કે તમારી આંખી અંધવિશ્વાસ પર વિશ્વાસ કરી બેઠે.