મુંઝવણ: પતિ થી સંતોષ ના થતા પાડોશી યુવક સાથે અંગત પળો માણી શુ ફરી વખત મારે..
મિત્રો અંગત જીવન મા અનેક મુશ્કેલી ઓ અને મુંઝવણ હોય છે તેનો એક્સપર્ટ દ્વારા સવાલ નો જવાબ આપવામા મા આવે છે અને લોકો ને થતી મુંઝવણ નુ નિરાકરણ આપણે લાવીશું.
સવાલ :- હું 27 વર્ષ ની મહિલા છુ અને મારા લગ્ન ના 2 વર્ષ થયા એક વર્ષ બધુ બરોબર ચાલ્યુ પછી મારા પતી ને અંગત જીવન માથી રસ ઉઠી ગયો હોય એવુ લાગે છે અને તે તેના કામ મા બીઝી રહે છે મારા પર ધ્યાન આપતા નથી. છેલ્લા એક વર્ષ થી આવુ ચાલી રહ્યુ છે અને માને પાડોશી ના યુવક સાથે સંપર્ક થયો અને એક વાર મે તને ઘરે બોલાવ્યો અને અમે મળ્યા હતા. અને અમે અંગત પળો માણી હતી. ત્યારે બાદ હવે ફરી મને તેની સાથે મળવા ની ઇચ્છા થાય છે શુ કરુ ,?? શુ આ યોગ્ય કહેવાય??
એક્સપર્ટ:- તમારા લગ્ન ના હજી 2 વર્ષ જ થયા આટલા ઓછા સમય મા તમારા પતિ નો જાતીય આવેગ ઓછો થય ગયો હોય તેવુ ના બને. થોડા ટાઈમ તેમને કામ માથી બ્રેક લઈને ફરવાનું પ્લાનિંગ કરો અને તમે જે કર્યુ તે પણ યોગ્ય નથી ફરી વખત આવુ કરતા પહેલા સો વાર વિચારવું. તમારો એક નિર્ણય તમારુ જીવન ખરાબ કરી શકે છે