લગ્નના 15 દિવસમાં પતિને છોડીને આ મહિલા એવું કામ કર્યું સૌ કોઈ ચોકી ગયા.
આપણે અનેક લગ્નજીવનના કિસ્સાઓ સાંભળતા હોઈએ છે જેમાં ક્યાંક સંબંધ વર્ષો સુધી તો ક્યાંક જીવનના અંત સુધી કાયમ રહેતા હોય છે! કહેવાય છે કે, જ્યાં સમજણ, સમજોતા ન હોય ત્યાં સંબંધ ને પળ નો રહી જાય છે. આજે આપણે એક એવા જ લગ્ન જીવનની વાત કરવાની છે. છુટાછેડા આપણે ત્યાં બહુ બને છે, તેની જ એક અનોખી વાત અમે લઈને આવ્યા છે જે લાખો સ્ત્રી માટે પ્રેરણા બનશે.
છુટા છેડા આપ્યા બાદ જરૂરી નથી તમારું જીવન અટકી ગયું હોય.જો મન મક્કમ હોય તો કંઈ પણ થઈ શકે છે.ની એક છોકરી પોતાના ડિવોર્સ બાદ તે IAS બની છે . કોમલ ને તેના પતિ એ લગ્ન ના બે અઠવાડિયામાંજ છોડી દીધી હતી એટલે કે છૂટાછેડા આપી દીધા હતા પરંતુ કોમલ હતાશ થઇ ન હતી અને તેની એ પરિસ્થિતિ ને નજર અંદાજ કરી ને તેણે UPSC ની તૈયારી શરૂ કરી તેની પરિશ્રમનું પરિણામ આવ્યું.
દરેક સ્ત્રી માટે આ કોમલ પ્રેરાણા રૂપ છે. એક સમય એવો હોય છે કે, આ પરિસ્થિતિમાં તે સૌ કોઇ હતાશ થઈ જાય છે પરંતુ ફરીથી જિંદગીની શરૂઆત કરીને પોતાના માટે જીવન જીવવું જોઈએ. કોમલ સાથે થયું એવું કે લગ્ન થયે ને હજી તો બે અઠવાડિયાજ થયા હતા અને તેનો પતિ NRI હતો.
તેથી તેને બે અઠવાડિયા પછી ન્યુરઝીલેન્ડ જવાની જીદ પકડી અને તે ૨ અઠવાડિયામાંજ ત્યાં સીફ્ટ થઇ ગયો અને પછી કયારે પાછો આવ્યોજ નહિ . તેથી કોમલ ને ઘણી બધી રાહ જોવા પડી અને ઘણી બધી મુશ્કેલીઓ નો પણ સામનો કર્યો પછી કોમલ એ તેના પતિ ના પાછા આવાની આશા છોડી દીધી અને પોતાની જિંદગી પર ધ્યાન દેવાનું શરૂ કર્યું અને આખરે પોતાનું સપનું પૂરું કર્યું