વેક્સીન લીધા બાદ 8 દીવસ ખાસ આ બાબતો નુ ધ્યાન રાખો, નકર મુકાવી મુશ્કેલી મા
ગુજરાત મા અને ભારત દેશ મા કોરોના વેકસીનેશન નુ કામ પુર ઝડપે આગળ વધી રહ્યુ છે રોજ લાખો લોકો આ વેકસીન લઈ રહ્યા છે ત્યારે વેક્સીન લીધા બાદ અમુક બાબતો નુ ખાસ ધ્યાન રાખવુ જરુરી છે. તો ચાલો કઈ કઈ છે એ બાબતો.
શારીરીક કામ ઓછુ અને આરામ :- ઘણા લોકો એવા વહેમ મા હોય છે કે એમને કાઈ ના થાય પરંતુ આપને જણાવી દઈ એ કે વેક્સીન લીધા બાદ શારીરીક કામ ઓછુ કરવુ જોઈએ અને બે થી ત્રણ દીવસ નો આરામ કરવો જોઈએ.
ભીડ વાળી જગ્યા એ ન જવુ :- જી હા વેકસીન લીધા બાદ ભીડ વાળી જગ્યા એ ના જવુ જોઈએ. વેક્સીન ના બન્ને ડોઝ લીધા બાદ જ આપણે કોરોના થી સંપુણ રીતે બચી શકીએ. આ ઉપરાંત બન્ને ડોઝ લીધા બાદ પણ આપણે કોરોના ગાઈડલાઈન નુ પાલન કરવુ ખુબ જરુરી છે.
ડોક્ટર સાથે સંપર્ક મા રહેવુ :- વેક્સીન લીધા બાદ ડોક્ટર સાથે સંપર્ક મા રહેવુ જોઈએ જો શરીર મા કોઈ નાની એવી પણ તકલીફ થાય તો ડોકટરની સલાહ મુજબ દવા લેવી જરુરી છે.
ખોરાક પર ધ્યાન આપો :- વેક્સીન લીધા બાદ ફળો અને વિટામીન વાળા શાકભાજી ખાવો જંગ ફુડ ખાવાનું ટાળવું જોઈએ
સિગારેટ અને દારૂ ના પીવું :- જો તમે સિગારેટ અને દારૂ પીતા હો તો વેક્સીન મુકાવ્યા બાદ તેનું સેવન કરવાથી બચવું જોઈએ. ઓછામાં ઓછાં ત્રણ દિવસો સુધી જરા પણ દારૂ ના પીવો જોઈએ. આ ઉપરાંત, તમારે બહારનું તેમજ તળેલું ભોજન ખાવાથી બચવું જોઈએ.